મહિલાઓને પગની આંગળીઓમાં ચાંદીની વીંટી પહેરવી જોઈએ શું છે તેમની પાછળ ની પરંપરાનું વિજ્ઞાન જાણો


આ પરંપરા ઘણા જુના સમયથી ચાલી આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પગ ની વીટી નો સબંધ પતિના ભાગ્યથી પણ હોય છે. આ સુહાગની નિશાની છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત લાભ પણ થાય છે તો ચાલો જાણીએ આજે પગની આંગળી માં પહેરવામાં આવતી વીટી પાછળનું ખાસ વાત.

વિવાહિત મહિલા ને પગમાં ચાંદીની વીંટી પહેરવી જોઈએ. આ સંબંધમાં જ્યોતિષની માન્યતા છે કે સોનુ ગુરુ ગ્રહની ધાતુ છે. આ ગ્રહ વૈજ્ઞાનિક જીવન નું કારક હોય છે. સોનુ પગમાં પહેરવાથી ગુરુ ગ્રહના દોષ વધે છે. જેનાથી પતિનું ભાગ્ય બગડી શકે છે. એટલા માટે પગમાં સોનાના ઘરેણા પહેરવાની પરંપરા નથી.

મહિલાઓએ ધ્યાન રાખવું જોઈએ કે આંગળીમાં વીંટી ઢીલી ના હોવી જોઈએ. જો વીંટી ઢીલી હશે તો સ્વાસ્થ્ય ઠીક રહશે નહિ. જ્યોતિષ અનુસાર તે પતિ માટે શુભ હોતું નથી.

ક્યારે પણ પોતાના પગમાં પહેરેલી વીંટી કોઈ બીજી મહિલાઓને ન આપો. જૂની વિટીઓ આપીને તમે નવી વિટીઓ ખરીદી શકો છો પરંતુ કોઈને પણ દાનમાં ન આપો. આવું કરવાથી પતિના જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે.

મહિલાઓને પગમાં પહેરવામાં આવતી વિટી થી થાય છે આ લાભ

પગમાં પહેરવામાં આવતી વિટીઓ એક્યુપ્રેશર નું કામ કરે છે. આ વિટીઓ થી આંગળીઓ ની નસ માં દબાવ બનેલો રહે છે. આ નસો ગર્ભાશય થી સીધી જોડાયેલી હોય છે. આ નસો પર દબાણ પડવાથી મહિલાઓનો માસિક ધર્મ દરમિયાન દુખાવાને સહન કરવાની શક્તિ મળે છે. આયુર્વેદના અનુસાર લગાતાર ચાંદીના સંપર્ક શરીરથી હોવા પર રજત ભસ્મથી મળનાર લાભ મળે છે.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બાદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments