નેહા કક્કરે "મોરની બનકે" સોંગ ઉપર લગાવ્યા ઠુમકા વિડીયો થઈ રહ્યો છે વાઈરલ જુઓ વિડિયો


બોલિવૂડની મશહૂર સિંગર નેહા કક્કર ના વિડીયો આ દિવસોમાં ખૂબ ધમાલ મચાવી રહ્યા છે. તેમનો ફરી એક વિડીયો ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં નેહા કક્કર નો કંઈક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં નેહા પોતાના જ સુપર હિટ સોન્ગ મોરની બનકે પર ધમાકેદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

નેહા કક્કરના વિડીયો ને તેમના ફેન્સ ક્લબ ના પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. નેહા કક્કરના પર્ફોર્મન્સને ખૂબ પસંદ આવી રહ્યું છે.

નેહા કક્કર ના પેજ પર આ વીડિયો ઉપર તેમના ફેન્સ ઘણું રિએક્શન કરી રહ્યા છે. ઇન્ટરનેટ પર ખુબજ વાઇરલ થઈ રહેલો આ વિડીયો માં નેહા કક્કર ગોલ્ડન કલર ના આઉટફિટમાં નજર આવી રહી છે. ફેન્સ ની સાથે સાથે ડાન્સ અને નેહા ગીત ગાતી પણ નજર આવી રહી છે.

હાલમાંજ નેહા કક્કર નો વધુ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે પોતાની કો એક્ટર અને મશહૂર પંજાબી સિંગર સુખી મ્યુઝીકલ ની સાથે ડાન્સ કરતી નજર આવી હતી. નેહાને સુખી નો વિડીયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

Post a comment

0 Comments