ધનવેલ(મની પ્લાન્ટ) માટે કઈ દિશા શ્રેષ્ટ માનવામાં આવે છે.


આ વેલ ને જુદી જુદી જગ્યા પર અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે. ધન વેલ (મની પ્લાન્ટ) આપણે ઘણી જગ્યા એ જોઈએ છીયે.


મની પ્લાન્ટ ને મોટે ભાગે ઘરમાં રાખવામાં આવે છે. એમને ઉગાડવા માટે ફક્ત પાણી ની જરૂર પડે છે. મની પ્લાન્ટ ખરેખર લોકો ઘરમાં સકારાત્મક ઉર્જા અને ધન નો લાભ મેળવવા માટે રાખતા હોય છે. પણ તમને ખબર છે કે મની પ્લાન્ટ ને ખરેખર કઈ દિશા માં રાખવ મા આવે છે.


તો ચાલો જાણીયે કે મની પ્લાન્ટ ને ખરેખર કઈ દિશામાં માં રાખવામાં આવે તો લાભ મળે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ધનવેલ એટલે કે મની પ્લાન્ટ ને ઘરની પૂર્વ અથવા તો દક્ષીણ દિશામાં રાખવામાં આવે છે. પૂર્વ અથવા દક્ષીણ દિશામાં રાખેલા આ પ્લાન્ટ થી ઘરમાં સકારાત્મક ઉર્જા મળે છે.


મની પ્લાન્ટ ને ઘરની આવી જગ્યા પર મુકવામાં આવે છે કે આવતા કે જતા હર વખત આપણી નજર એમની પર પડતી રહેવી જોયીયે.

જો મની પ્લાન્ટ ને ખરેખર પૂર્વ અને દક્ષીણ દિશામાં રાખવામાં આવે તો ઘરની સકારાત્મક ઉર્જા ને કારણે ઘરના ધન ની આવક માં પણ વધારો થાય છે.

Post a comment

0 Comments