લીમડાના પાન રોજે સવારે ખાવા થી આ બીમારીઓ થાશે દુર


લીમડા ને પેહેલે થીજ આયુર્વેદિક જાડ માનવામાં આવે છે. લીમડા નું દાતણ પણ બહુજ ગુણકારી માનવામાં આવે છે. લીમડાનું સેવન કરવાથી આપણા શરીર માંથી ઘણી બીમારીઓ જડ થીજ નાબુદ થાય જાય છે. લીમડો સવ્સ્થ્યા માટે ગુણકારી માનવામાં આવે છે.


લીમડાના પાન નું રોજે સવારે સેવન કરવાથી આ બધી બીમારી ઓ થય જાશે દુર.

૧ પેટ ના દુખાવાને જડ થી નાબુદ કરે છે

૨ કબીજીયા તો પ્રોબ્લેમ રહેતો હોય અમને લીમડાના પાન ગુણકારી છે

૩ પેટ માં થતા બીજા ઘણા રોગ જેવા કે પાચન તંત્ર ને મજબુત કરે છે. પેટ મેં થતો સોજો, ગેસ એસીડીટી ને દુર કરે છે.

૪ મો ઉપર લગતા ડાઘ પણ લીમડાનું સેવન કરવાથી થાય છે દુર. લીમડાના પાન ને વાટીને અમને ચેહરા પર લાગવાથી ચેહરા પર રહેલા ડાઘ માંથી રાહત મળે છે.

૫ શરીર માં થતી એલર્જી માટે લીમડાના પાન ને ગરમ પાણીમાં ઉકાળીને એમના થી નાહવાથી શરીર ની અલર્જી દુર થાય છે.

Post a comment

0 Comments