દુનિયાની સૌથી ખૂબસૂરત રાણી જેમનું રહસ્યમય જીવન ઉપર આજે પણ થાય છે શોધ


તમે ઇતિહાસમાં ઘણી એવી રાણીઓ અને રાજકુમારીઓ વિશે વાંચ્યું હશે. જે ફક્ત પોતાની ખૂબસૂરતી ને લઈને મશહુર હતી અને ઇતિહાસના પન્ના મા તેમનું સૌંદર્ય અમર છે. આજે અમે તમને એક એવી જ રાજકુમારી વિશે કહેવા જઈ રહ્યા છીએ જે વિશ્વની સૌથી સુંદર રાજકુમારી ના નામથી જાણીતી છે.


મીસ્ત્ર ની રાજકુમારી ક્લિયોપેટ્રા ને સુંદરતા ની દેવી પણ કહેવામાં આવતી હતી. ક્લિયોપેટ્રા તે ફક્ત તેમની સુંદરતા માટે જાણીતી છે પરંતુ તેમનું જીવન ઘણું જ રહસ્યમય રહયું હતું. જે આજે પણ શોધ કરતાં ઓને તેમની તરફ આકર્ષિત કરે છે. ક્લિયોપેટ્રા જેટલી જ સુંદર હતી તેનાથી પણ વધુ તે ચતુર અને ષડયંત્રકારી પણ હતી.


પિતાના મૃત્યુ પછી માત્ર ૧૪ વર્ષની ઉંમરમાં ક્લિયોપેટ્રા અને તેમના ભાઈ ટોલેમી દિયોનિસસ ને સંયુક્ત રૂપ થી રાજ્ય પ્રાપ્ત થયું. ભાઈને રાજ્ય ઉપર ક્લિયોપેટ્રા ની સતા સહન ના થઈ અને બગાવત થઈ ગઈ. ક્લિઓપેટ્રા ને પોતાની સત્તા થી હાથ ધોવો પડ્યો અને સિરિયામાં શરણ લેવી પડી પરંતુ આ રાજકુમારી એ સાહસ ના છોડ્યું.


રોમના શાસક જુલિયસ સીઝર ને પોતાના મોહમાં ફસાવીને ક્લિઓપેટ્રા એ મિસ્ત્ર ઉપર હુમલો કરાવ્યો અને સીઝર ને ટોલેમી ને મારી ને ક્લિયોપેટ્રા ને મિસ્ત્રના રાજ શાસન ઉપર બેસાડી.


ક્લિયોપેટ્રા ના મૃત્યુ સાથે પણ એક ખાસ રહસ્ય જોડાયેલું છે. રોમન રાજ્યના પહેલા સમ્રાટ ઓગસ્ટસ ને ક્લિયોપેટ્રા નિ હાર ઉપર પોતાનું શાસન સ્થાપિત કર્યું હતું. શોધના અનુસાર જ્યારે ઓગસ્ટસ ના પાસે પોતાના સન્માનમાં વર્ષના એક મહિના નું નામ પોતાના નામ ઉપર રાખવાનો મોકો મળ્યો હતો, તો ક્લિયોપેટ્રા નિ હાર નો એક વર્ષ વાર્ષિક અનુસ્મારક બનાવવા માટે તેમણે આઠમા મહિના ને પસંદ કર્યો જેમાં ક્લિયોપેટ્રા ની મૃત્યુ થઈ હતી.


ઓગસ્ટસ ક્લિયોપેટ્રા ને રોમમાં એક બંધી ના રૂપમાં રાખવાના હતા પરંતુ તેમને રોકવા માટે ક્લિઓપેટ્રા એ પોતાને મારી નાખી. તેનાથી સાફ થાય છે કે ક્લિયોપેટ્રા પોતાના પ્રેમ માટે નહિ પરંતુ ક્લિયોપેટ્રા શર્મિંદા અને અસહાય હોવાની હિંસાને સહન કરવા ના કારણે મોતને પસંદ કર્યું હતું. ક્લિયોપેટ્રા આજે ઇતિહાસમાં એક રહસ્યમય વ્યક્તિ ના રૂપમાં દર્જ છે જેના રહસ્ય ઉપરથી પડદો હટવાનો સિલસિલો હજી સુધી ઊભો રહ્યો નથી.

Post a comment

0 Comments