ગોપી વહુ થી પ્રખ્યાત થયેલી દેવોલિના સાથે લગ્ન કરવા માંગે છે આ અભિનેતા, સોશિયલ મીડિયા ઉપર કહ્યું "આઇ લવ યુ"


Bigg boss 13 હાલમાં સુર્ખિયોમાં બનેલું રહે છે. ક્યારેક તેનું કારણ કન્ટેસ્ટન્ટ નો ઝગડો હોય છે તો ક્યારેક તેમના વચ્ચે નો પ્રેમ. જો પ્યાર ની વાત કરવામાં આવે તો હાલ સોમા સિદ્ધાર્થ શુક્લા ને દેવોલિના ભટ્ટાચાર્ય ઘણા નજીક નજર આવી રહ્યા છીએ. પરંતુ સિદ્ધાર્થના સિવાય પણ એક અભિનેતા છે જેમનું દિલ દેવોલિના માટે ધડકી રહ્યું છે.


બોલિવૂડ એક્ટર અને પ્રોડ્યુસર કમાલ આર ખાન એકવાર ફરી પોતાના ટ્વીટ્સ ને લઈને સુર્ખિયોમાં છે. આ વખતે કમાલ એ દેવોલિના ને લઈને ટ્વિટ કર્યું છે. પોતાના ટ્વીટ મા કમાલ એ દેવોલિના સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.


કમાલના આ ટ્વિટર પર લખ્યું હવે બિગ બોસમાં દેવોલિના મારી સૌથી પસંદગી ની કન્ટેસ્ટન્ટ બની ગઈ છે. તે ખૂબ જ ક્યૂટ અને સુંદર છે. હું દેવોલિના સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. લવ યુ બેબ. કમાલના આ ટ્વીટ પર સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ રિએક્શન આપી રહ્યા છે.


કહી દઈએ કે કમાલ આર ખાન સોશિયલ મીડિયા પર ઘણા જ એક્ટિવ રહે છે અને લગભગ બધા જ મુદ્દા ઉપર પોતાના અભિપ્રાય આપે છે. ત્યાં જ ફિલ્મોના રીવ્યુ પણ કમાલ પોતાના અંદાજમાં કરે છે. કમાલ આર ખાન હંમેશા સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ થઈ જાય છે.


કમાલ આર ખાન ફિલ્મ દેશદ્રોહી થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ આ ફિલ્મ ક્યારે રિલીઝ થઈ અને ક્યારે ચાલી ગઇ તે ખબર જ ના પડી. ત્યાં જ આવું પહેલી વખત નથી કે જ્યારે કોઈ ટ્વીટ ને લઈને કમાલ સુર્ખિયોમાં આવી ગયા હોય.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.


Post a comment

0 Comments