આ રીતે થયો કળિયુગનો આરંભ? આ એક રાજા ના ભૂલ ના કારણે કલયુગ ની શરૂઆત થઇ


ધર્મરાજ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ પાંચ પાંડવો મહાપરાક્રમી પરીક્ષિત ને રાજ્ય દઈને મહાપ્રયાણ હેતુ ઉત્તરા ખન્ડ તરફ ચાલ્યા ગયા અને ત્યાં જઈને પુણ્ય લોક ને પ્રાપ્ત થયા. રાજા પરીક્ષિત ધર્મ ના અનુસાર તથા બ્રાહ્મણોના આજ્ઞાનુસાર શાસન કરવા લાગ્યા. ઉત્તર નરેશની પુત્રી રાવતી ની સાથે તેમણે પોતાના વિવાહ કર્યા અને ઉત્તમ પત્ની થી તેમના ચાર પુત્ર ઉત્પન્ન થયા. આચાર્ય કૃપ ને ગુરુ બનાવીને તેમણે જાનવી ના તટ પર ત્રણ અશ્વમેઘ યજ્ઞ કર્યા. તે યજ્ઞમાં અનંત ધન રાશિ બ્રાહ્મણોને દાનમાં આપી અને દિગ્વિજય હેતુ ત્યાંથી ચાલ્યા ગયા.

આપણા વેદોમાં ચાર યુગો નો ઉલ્લેખ મળે છે. જેમાં સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળિયુગ તેમાં કળિયુગની શરૂઆત આપણા પૃથ્વી પર કઈ રીતે થઈ તેમની કહાની ઘણી જ રોમાંચક છે.


ત્રેતાયુગના અંતના સમયમાં એક રાજા હતો. જેમનું નામ પરીક્ષિત હતું ભગવાન કૃષ્ણ એ તેમને વરદાન આપ્યું હતું કે કળિયુગ ત્યાં સુધી પૃથ્વી પર નહિ અસર કરે ત્યાં સુધી તે જીવીત છે.

કળિયુગ રાજા પરીક્ષિતના મુગટમાં નિવાસ કરતા હતા. તે પૃથ્વી પર પોતાની અસર છોડી રહ્યા ન હતા. પરંતુ રાજાના મૂફૂટમાં નિવાસ કરવાના આ કારણથી તે ક્યારેક-ક્યારેક રાજા ની મતિને ભ્રષ્ટ કરી દેતું હતું. આ જ રીતે એક દિવસ જ્યારે રાજાએ મુકુટ પહેર્યું તો કળિયુગે ફરી પોતાની અસર દેખાડવાનું શરૂ કર્યું અને રાજાની મતિને એવી ભ્રષ્ટ કરી કે તેમણે તપસ્યા કરી રહેલા શ્રૃંગી ઋષિના ગળામાં વગર વિચાર્યે વિશ વાળો સાપ નાખી દીધો.

આટલું કરતાં જ તે ઋષિ ગુસ્સામાં આવીને તેમને શ્રાપ આપી દીધો કી આજથી એક અઠવાડિયા પછી રાજા પરીક્ષિતની મૃત્યુ સાપ ના કરડવાથી થઇ જશે. કળિયુગને આજ દિવસની રાહ હતી. રાજાના મર્યા પછી પૃથ્વી પર કળિયુગે પોતાની જડ જમાવી દીધી અને આજે તમે જોઈ શકો છો કે તેમનો અસર કઈ રીતે આપણા સમાજમાં દેખાઈ રહ્યો છે.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments