જમરૂખ ના આ ફાયદા જાણો અને તમે પણ આજેજ ચાલુ કરી દો ખાવાનું


આમ તો જમરૂર ખાવું વધુ લોકોને પસંદ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે જમરૂખ ખાવાથી ફક્ત સ્વાદ જ નહીં પરંતુ શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ તો રામબાણ ઇલાજ પણ માનવામાં આવે છે. તેનાથી બ્લડમાં શુગરનું લેવલ ઓછું થાય છે સાથે જ ઘણી બધી બીમારીઓમાંથી પણ લાભ મળે છે. તો ચાલો આજે જાણીએ જમરુખ ખાવાના વિશેષ 10 ફાયદાઓ વિશે.

રોજે જમરૂખ ખાવાથી બ્લડ સુગર લેવલ અને ઈન્સુલિન સેન્સિટિવિટી પર પણ નિયંત્રણ રહે છે.

જમરૂખ માં રહેલ આલ્ફા ગ્લુકોસાઈડ નામનું તત્વ એન્ઝાઈમ ના કાર્યને ઓછું કરે છે જે બ્લડ માં ગ્લુકોઝ ને ભોજન માં પરિવર્તિત કરે છે તેનાથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે.

જમરૂખ માં વિટામિન સીની માત્રા સારી હોય છે જે ત્વચા માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તેને ખાવાથી સ્કિનમાં ગ્લો આવે છે.

જમરૂખ માં ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે જીઆઈ હોય છે. જે બ્લડ શુગર નિયંત્રણ રાખવામાં મદદગાર હોય છે.

જમરૂખ હાર્મોન ઇમ્બૅલૅન્સ થી બચવા માટે ખૂબ જ સારું ફળ છે. જેનાથી જેનેટિક બીમારીનો ખતરો રહેતો નથી.

ડાયાબિટીસ અને દિલના રોગીઓ માટે અમૃત ખૂબ જ સારું ફળ સાબિત થાય છે. તેનાથી નળીઓની બ્લોકેજ ખુલે છે.

યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર ના અનુસાર સો ગ્રામ જમરૂખ માં 68 કેલેરી હોય છે. આવામાં તેમના સેવનથી વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.

જમરૂખના સેવન પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને ખાવાથી પેટ ના આંતરડા માં ચોટેલી ગંદકી દૂર થાય છે.

જમરૂખ માં વિટામિન એ, ફ્લોલેટ પોટેશિયમ પણ ખૂબ જ મળી રહે છે. તેને ખાવાથી શરીરમાં રહેલી ઊણપ દૂર થાય છે.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments