તળાવમાં માણસના ચહેરા જેવી જોવા મળી માછલી જુઓ તેનો વિડીયો


ક્યારેક-ક્યારેક આપણો સામનો એવા જીવ સાથે થઈ જાય છે જેને જોઈને પોતાની આંખો પર પણ વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. કંઇક એવું જ જોવા મળ્યું ચીનના એક ગામમાં. એક તળાવમાં માણસના ચહેરા ના જેવી જ દેખાતી માછલી તરતી જોવા મળી. તે પણ જોઈને હેરાન થયા વગર ના રહ્યો આ અજીબોગરીબ માછલી નો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે માણસના ચહેરા વાળી માછલી નો વિડીયો એક મહિલાએ પોતાના કેમેરામાં રેકોર્ડ કર્યો છે. તેને મીયા ઓ ગામમાં એક તળાવમાં જોવામાં આવી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે માછલી તરતી નદીના કિનારા પર આવે છે અને કંઈક ખાવાની કોશિશ કરે છે.

ટ્વિટર પર શેર કરવામાં આવેલ 14 સેકન્ડનો આ વિડીયો અત્યાર સુધીમાં સાડા પાંચ લાખથી પણ વધુ વાર જોવામાં આવી ચૂક્યો છે. જ્યારે તેને 17000 લાઇક્સ મળી છે. અને પાંચ હજારથી વધુ લોકોએ રિટ્વિટ પણ કરી ચૂક્યા છે. લોકોએ આ વીડિયો પર અલગ-અલગ પ્રકારના કમેન્ટ પણ કર્યા છે. ઘણા લોકોએ આ માછલીને ડરાવનારી પણ બતાવી છે અને થોડા લોકોએ આ વીડિયોને એડિટેડ કહ્યો છે.


તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments