હિમેશ રેશમિયા અને રાનુ મંડલ નું ગીત આશિકી મે તેરી થયું રિલીઝ, નંબર એક ઉપર બનાવી જગ્યા


આજકાલ રાનુ મંડળ બધા જ સમયે સુર્ખિયોમાં બનેલી રહે છે. ક્યારેક તે એક ફેન્સ સાથે ખરાબ વર્તન કરતી જોવા મળે છે તો ક્યારેક મીડિયા સામે એટીટ્યુડ કરતી જોવા મળી રહી છે. ક્યાંક રાનુ મંડળ એ પોતાનું નવું સોન્ગ ના કારણે ઘણી ચર્ચાનો વિષય બની ચૂકી છે. રેશમિયા અને રાનુ મંડલ નું નવું ગીત આશિકી મેં તેરી નું ટીઝર યૂટ્યૂબ પર રીલિઝ થઈ ચૂક્યું છે. રિલીઝ થયાની સાથે રાનું મંડળ અને હિમેશ રેશમિયા નું આ ગીત નંબર એક ઉપર ટ્રેન્ડ કરી રહ્યું છે. તમને કહી દઈએ કે આ આશિકી મેં તેરી ગીત આની પહેલા ફિલ્મ ચાઇના ટાઉન માં અભિનેતા શહીદ કપૂર અને કરીના કપૂર ખાન પર ફરમાવવામાં આવ્યું હતું. આ આશિકી મેં તેરી ગીત ને ફરી રીક્રેટ કરવામાં આવ્યું છે.

આ ગીતના વીડિયોમાં હિમેશ રેશમિયા પોતાના જૂના અવતારમાં એટલે કે ટોપી પહેરેલા અને માઇક ને તે અંદાજમાં પકડતા નજર આવી રહ્યા છે. આ ગીતના યૂટ્યૂબ પર રિલીઝ થયાની સાથે જ લાખો લોકો જોઈ ચૂક્યા છે. રાનુ મંડળ અને હિમેશ રેશમિયા ની જોડી ધમાલ મચાવી રહી છે. તમને કહી દઈએ કે રાનુ મંડલ અને હિમેશ રેશમિયા નુ ના ગીત ફિલ્મ હેપ્પી હાર્ડ એન્ડ હીર નું છે. આ ફિલ્મમાં હિમેશ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે આ ફિલ્મમાં રાનું મંડળ નું એક નહીં પરંતુ બે-ત્રણ ગીત છે.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments