હેરી પોટરના ઘરમાં તમે પણ વિતાવી શકો છો એક રાત ભાડુ સાંભળીને તમારા રૂંવાટા ઉભા થઇ જશે


હેરી પોટર ફિલ્મ તમે જરૂરથી જોઈએ છે અથવા તો તેમના કિરદાર ના નામ પણ સાંભળેલું હશે. હેરી પોટર મુવી ના દિવાના આ ઘરને સારી રીતે ઓળખતા હશે. પરંતુ તમે આગળ આના વિશે નથી જાણતા તો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. આ એ જ ઘર છે જ્યાં હેરી પોટરના માતા-પિતા લીલી અને જેમ્સ પોટર રહેતા હતા. આ એ જ ઘર છે જ્યાં લોર્ડ વૉલડેમાર્ટ એ હેરી પોટરને બોલ્ટ નો નિશાનો આપ્યો હતો.


ખાસ વાત એ છે કે આ ઐતિહાસિક ઘર સામાન્ય લોકો માટે પણ ખુલી ગયું છે. આ ઘરમાં એક રાત વિતાવવા માટે તમારે મોટી રકમ આપવી પડશે.


તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ઘરમાં એક રાત વિતાવવા માટે 10 હજાર રૂપિયા ચૂકવવા પડે છે.


આ એ જ ઘર છે જ્યાં જે કે રોલિંગ ની બુક હેરી પોટર પર બનેલી ફિલ્મની શૂટિંગ થઇ હતી. આ ઘરમાં એક ગાર્ડન, બેડરૂમ, એક ડાઇનિંગ રૂમ અને ભણવાની એક રૂમ પણ છે.


આ ઘર એટલા માટે ખાસ છે કેમ કે તેને ૧૪મી શતાબ્દી માં બનાવવામાં આવ્યું હતું। આ ઘરમાં એક વાર માં ફક્ત બે લોકો જ રહી શકે છે.


Post a comment

0 Comments