ગુરુવાર એ ચઢાવી દો 9 માંથી કોઈ એક વસ્તુ, બદલી જશે તમારી કિસ્મત


ગુરુવાર ના દિવસે બૃહસ્પતિ ભગવાન ની પૂજા કરવાથી વ્યક્તિ ના ભાગ્ય મજબૂત થાય છે. આ દિવસે કેળાના જાડ ના થડ માં જો કોઈ ખાસ વસ્તુ ચઢાવામા આવે તો તમારો બૃહસ્પતિ ગ્રહ મજબૂત થાય છે. તેનાથી તમને ધન ની પ્રાપ્તિ થાય છે.

1. ગુરુવાર ના દિવસે જો વૃક્ષ ના જડ માં ચંદન ની 9 ડાળી ચઢાવવા માં આવે તો ધન નો લાભ થાય છે તેમજ આવક માં પણ વૃદ્ધિ થાય છે.


2. ગુરુવાર ના દિવસે કેળાના જાડ ના થાળ માં હળદર બળેલૂ જળ ચઢાવવાથી ભાગ્ય તેજ થાય છે. તેનાથી વ્યક્તિ ને નોકરી માં સફળતા મળે છે. સાથેજ વેપાર માં વધારો થાય છે.


3. જે લોકો જીવન માં ખુશાલી ઈચ્છે છે તેને ગુરુવાર ના દિવસે જાડ  ના થડ  માં થોડો ગળ અને પલાળેલા ચણા ની દાળ ચઢાવવી જોઈએ.

4. જો તમે કોઈ નવું કામ કરવા જઈ રહ્યા છો તો તમારે ખાંડ મિશ્રિત જળ ચઢાવવું જોઈએ જેનાથી નવા કામ માં ફાયદો થઇ શકે છે.

5. જો તમારા જીવન માં મુશ્કેલી આવી રહી છે તો હળદર ની બે ગાંઠ રાખો આવું કરવાથી મુશ્કેલી દૂર થાય છે.

6. જે લોકો અમીર બનવા માંગે છે તેને કેળા ના જાડ ની નીચે ગુરુવાર ના દિવસે 1 રૂપિયા નો સિક્કો દાટવો જોઈએ.

7. જો કોઈને લગ્ન જીવન માં મુશ્કેલી આવી રહી છે તો સ્નાન પછી કેળા ના જાડ માં જળ ચઢાવવું શુભ હોય છે. તેમાં તમારા કર્યો માં સફળતા પણ મળે છે.

8. બૃહસ્પતિ ને પ્રસન્ન કરવા માટે હર ગુરુવાર એ સ્નાન પછી જળ ચઢાવવું શુભ હોય છે. તેનાથી કર્યો માં સફળતા મળે છે.

9. ગુરુવાર ના દિવસે ચંદન ની માળા અને હળદર અર્પણ કરવાથી સુખ-સમૃદ્ધિ માં વધારો થાય છે.

Post a comment

0 Comments