બે છોકરાઓ એક ગામથી બીજા ગામ તરફ જઈ રહ્યા હતા રસ્તામાં થાક મહેસુસ થયો હતો તેમણે એક વૃક્ષ નીચે આરામ કરવાનો શ્રી ને લીધો ત્યારે એક છોકરો બોલ્યો કે આ વૃક્ષ એકદમ બેકાર છે આના પર તો ફળ પણ નથી આવતા


એક ગામમાં બે છોકરા રહેતા હતા જે એક દિવસે બીજા ગામ જઈ રહ્યા હતા. રસ્તામાં થાક લાગવાના કારણે તે એક વૃક્ષ નીચે આરામ કરવા લાગ્યા. ત્યારે એક છોકરાએ વૃક્ષ તરફ જોયું અને કહેવા લાગ્યો કે આ વૃક્ષ છે પણ કામનું નથી. આના પર તો ફળ પણ નથી આવતા.

ત્યારે જ બીજા છોકરાએ કહ્યું કે એવું બિલકુલ નથી. આ વૃક્ષ આપણા ખૂબ જ કામનું છે. બીજો છોકરો સકારાત્મક વિચારધારા રાખતો હતો તેણે તેમના સાથી ને કહ્યું કે થાક લાગવા પર આ વૃક્ષ નીચે આપણે આરામ કરી રહ્યા છીએ. આ વૃક્ષની છાયામાં આપણે સૂર્યના તેજ કિરણોથી બચી શકવા માટે ની જગ્યા મળી છે.

આપણે બપોરની આ કડકડાટ ગરમીમાં આ વૃક્ષ ના કારણે રાહતથી બેસી શકીએ છીએ પરંતુ આ વાત તું સમજી ના શક્યો. તે વૃક્ષની કમી જોઈ અને તેમને બેકાર કહી દીધું પરંતુ આ વૃક્ષમાં ઘણી ખૂબી છે.

શીખ

બધા જ વ્યક્તિઓ એ બીજાના માં સારા ગુણો જોવા જોઈએ. જે લોકો ફક્ત ખરાબ ગુણ જોઈએ છે તે લોકો બીજાના સારા ગુણ નથી જોઈ શકતા એ વાત ખૂબ જ ખરાબ છે. આપણે હંમેશાં સકારાત્મક વિચારવું જોઈએ અને બીજાના સારા ગુણ માટે તેમની પ્રસંશા કરવી જોઈએ.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બાદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments