જુઓ વિદેશોમાં બનેલી આ આકૃતિઓ જે ઘણું બધું કહી જાય છે. સાતમી તસ્વીર જોઈને તમને તમારું બાળપણ યાદ આવી જશે


જ્યારે પણ કોઈ મૂર્તિ અથવા કોઈ વ્યક્તિ ની પ્રતિકૃતિ દર્શાવવામાં આવે છે ત્યારે તે એક સંદેશની સાથે પ્રસ્તાવિક કરવામાં આવે છે. આજે અમે તમને થોડી એવી તસવીરો દેખાડવા જઈ રહ્યા છીએ જેમાં દેખાડવામાં આવેલી કલાકૃતિઓ એક ઊંડો સંદેશ પોતાની પાછળ છોડી છે.

પહેલી તસ્વીરમાં એક વયસ્ક વ્યક્તિ ની આકૃતિ જે કોઈ ઊંડી વિચારધારામાં ડૂબેલો જોવા મળે છે.


બીજી તસવીરમાં લોકોની ભીડ થી બચતા અને દિવાલનો સહારો લઈને ઊભેલો એક હાથી.


ત્રીજી તસ્વીરમાં કોઇ વાતથી હતાશ પોતાનો ચહેરો છુપાવતી એક મહિલા.


ચોથી તસવીરમાં અભ્યાસ કરતી મહિલા ના પુસ્તકમાં જોતો તેમનું એક મિત્ર।.


પાંચમી તસવીરમાં સુનસાન જંગલમાં એક વહેલ માછલી ની આકૃતિ બનાવવામાં આવી છે જેમને કયા હેતુથી બનાવવામાં આવી છે તેને સમજવું પણ ઘણું મુશ્કેલ છે.


છઠ્ઠી તસવીરમાં કોઈ રાહ ઉપર જતાં લોકો નો કાફીલો સ્ટેચ્યુ દ્વારા દેખાડવામાં આવ્યો છે.


સાતમી તસવીરમાં મોટા લોકો ના બુટ ને પોતાના પગમાં ટ્રાય કરતા નાના બાળકો.


આઠમી તસવીરમાં ખુલ્લા તળાવમાં અંદર થોડી મૂર્તિઓ બનાવવામાં આવી છે જે કોઈ સૂતેલા ઇન્સાનની પ્રતિકૃતિ દર્શાવે છે સાથે જ કોઈ ઊંડો સંદેશ પણ આપે.


Post a comment

0 Comments