13 દુર્લભ અને એતિહાસિક તસ્વીર, જે લગભગજ તમે પહેલા જોઈ હશે...


આજે અમે તમને 13 અત્યંત દુર્લભ અને એતિહાસિક તસ્વીર દેખાડવા જઈ રહ્યા છીએ, જે તમે આજ થી પહેલા ભાગ્યેજ જોઈ હશે.

1 સ્વામી વિવેકનંદ


2 સંવિધાન નિર્માતા બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકર પોતાની પત્ની શ્રીમતિ સવિતા આંબેડકર અને પોતાના નોકર સુદામા તથા પાલતુ કુતરા ની સાથે.


3 ગાંધીજી પોતાની પત્ની કસ્તુરબા ગાંધી ના નિધન ના સમય, 22 ફેબ્રુઆરી 1944.


4 ખાન અબ્દુલ ગફફાર ખાન પોતાની પૌત્રી જરીના ખાન ની સાથે.


5 ઝાંસી ની રાની લક્ષ્મીબાઈ ની દુર્લભ તસ્વીર જે એક બ્રિટિશ કેમેરામેન એ લીધી હતી.


6 સરદાર ભગત સિંહ નું મૃત્યુ પ્રમાણ પત્ર.


7 છત્રપતિ શિવાજી મહારાજ ની દુર્લભ તસ્વીર જે લંડન ના સંગ્રહાલય માં છે.


8 ભારત ના પ્રથમ પ્રધાનમંત્રી શ્રી જવાહર લાલ નહેરુ ની લગ્ન તસ્વીર.


9 સ્વતંત્ર ભારત ની પહેલી સવાર માં છપાયેલી ખબર.


10 સાઈ બાબા ની અસલી દુર્લભ તસ્વીર


11 અંતિમ મુગલ શાશક ની પત્ની નવાબ જીનત મહલ.


12 જયારે નાથુરામ ગોડસે એ મહાત્મા ગાંધી ને ગોળી મારીને તેમની હત્યા કરી.


13 ડાકુ ફુલન દેવી જે પછી રાજનેતા બની.


તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments