દુનિયાનું સૌથી ડરાવવું જંગલ અંદર જતાની સાથે જ ગાયબ થઈ જાય છે લોકો


આપણી દુનિયા ઘણા પ્રકારના જંગલો થી ઘેરાયેલી છે. ઘણી જગ્યા એવી છે જ્યાં જવા પર તમને શાંતિ અને સુકુન મળે રહે છે. અને ત્યાં ઘણી જગ્યાએ ડરાવની છે કે જ્યાં જવાથી પણ લોકો ડરે છે. કંઈક એવી જગ્યા છે રોમાનિયાના ટ્રાન્સલવેનિયા પ્રાંતમાં છે. આ જગ્યા ઉપર એવી અજીબોગરીબ ઘટના ઘટે છે કે લોકો હવે આ જગ્યા ઉપર જવાથી પણ ડરે છે તો ચાલો જાણીએ આ રહસ્યમય જગ્યા વિશે....


હોયા બસ્યુ જેને દુનિયા ના ડરાવના જંગલોમાંથી એક માનવામાં આવે છે. અહીંયા ઘટેલી રહસ્યમય ઘટનાઓનાં કારણે આ જગ્યા ઉપર રોમાનિયા ટ્રાન્સલવેનિયા નો બરમુડા ટ્રાયેંગલ કહે છે. આ કુખ્યાત જંગલ ક્લૂજ કાઉન્ટીમાં સ્થિત છે જે ક્લોઝ નેપોકા શહેરમા પશ્ચિમમાં છે. આ જંગલ લગભગ ૭૦૦ એકરમાં ફેલાયેલું છે અને માનવામાં આવે છે કે નહીં સેંકડો લોકો લાપતા થયા છે.


આ જંગલમાં વૃક્ષો નમેલા અને આડાઅવળા જોવા મળે છે. જે દિવસના અજવાળામાં ખૂબ જ ડર લાગે છે. આ જગ્યાને લોકોએ યુએફઓ અને ભૂત-પ્રેતથી પણ જોડીને જુએ છે. તેમના સિવાય કહેવામાં આવે છે કે અહીં ઘણા લોકો રહસ્યમય રીતે ગાયબ પણ થઇ ચુકેલા છે.

આ જંગલને લઈને લોકોની દિલચસ્પી ત્યારે જાગી જ્યારે આ ક્ષેત્રમાં એક ભરવાડ ગાયબ થઈ ગયો હતો. વર્ષો જૂની કિવદંતી અનુસાર એક આદમી જંગલમાં જતાની સાથે જ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો. હેરાન ની વાત એ છે કે તે સમયે તેમની સાથે બસ્સો બકરીઓ પણ હતી.


થોડા વર્ષો પહેલા એક સૈન્ય ટેકનિશિયન એ આ જંગલમાં એક ઉડનસ્તરી ને જોવાનો દાવો કર્યો હતો. તેમના સિવાય વર્ષ 1968માં પણ એમિલ બરનીયા નામના એક વ્યક્તિએ અહીં આકાશમાં એક અલૌકિક શરીરને હોવાનો દાવો પણ કર્યો હતો. અહીં ફરવા આવતા થોડા પ્રવાસીઓએ પણ કંઈક આવી જ ઘટનાઓ ની વાત પણ કરી છે.

કહેવામાં આવે છે કે થોડાક લોકો અહીં ફરવા ના ઉદ્દેશથી આવે છે. પરંતુ થોડીક વાર માટે ગાયબ થાય અને થોડા સમય પછી ફરી આવી જાય છે. લોકોનું કહેવું છે કે આ જંગલમાં રહસ્યમય શક્તિનો વાસ છે અહીં પર લોકો ને થોડી અજીબ અવાજ સંભળાય પણ છે એ જ કારણ છે કે લોકો આ જંગલમાં પગ રાખવાથી પણ ડરે છે.


કિવદંતી અનુસાર વર્ષ 1970માં અહીં પાસેના ગામમાં રહેવાવાળા એક ખેડૂત ની દીકરી ભૂલથી તે જંગલમાં ઘૂસી ગઈ અને ત્યારબાદ ગાયબ થઈ ગઈ. લોકોને હેરાન ત્યારે થઈ જ્યારે છોકરી ઠીક પાંચ વર્ષ પછી જંગલમાંથી પાછી આવી પરંતુ તે પોતાની યાદદાસ્ત પૂરી રીતે ભૂલી ગઈ હતી પરંતુ થોડા સમય પછી તેમનું અચાનક મૃત્યુ થઈ ગયું.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments