શું તમે જાણો છો દિવ્યંકા ત્રિપાઠી ની આ હકીકત વિશે? એક્ટિંગ પહેલા કરી ચૂકી છે આ કામ


ભારતીય ટેલિવિઝનની સૌથી ચર્ચિત અભિનેત્રી માંથી એક દિવ્યંકા ત્રિપાઠી પોતાના કિરદાર ઈશિતા ના દ્વારા ઘર-ઘરમાં ખૂબ જ મશહૂર છે. તેમણે પોતાના કરિયરમાં જે પણ કિરદાર નિભાવ્યો છે તેને દર્શકોએ ખુબ જ પસંદ કર્યો છે. લાખો દિલો ઉપર રાજ કરનારી ટીવીની અભિનેત્રી સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ જ રાજ કરે છે.


દિવ્યંકા ત્રિપાઠી ના સોશ્યલ એકાઉન્ટની જો વાત કરવામાં આવે તો તેમના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ થી લઈને ફેસબુક અને ટ્વિટર અકાઉન્ટ માં લાખોની સંખ્યામાં ફોલોવર્સ છે. પરંતુ ઘણા જ ઓછા લોકો ને ખબર હશે કે દિવ્યંકા રાઇફલ પણ ચલાવે છે. એટલું જ નહીં તેમણે રાઈફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે. તો ચાલો જાણીએ દિવ્યંકા ત્રિપાઠી ની જિંદગી સાથે જોડાયેલી એવી વાતો જે લોકો ખૂબ જ ઓછા લોકો જાણે છે.


ભોપાલમાં જન્મેલી અને મોટી થયેલી દિવ્યંકા એ ક્યારેય પણ ગ્લેમર ઇન્ડસ્ટ્રી માં કરિયર બનાવવાનું સપનું નહોતું જોયું. એક બાળકના સપનાની જેમ જ તે સેનામાં એક અધિકારી બનવાની ઈચ્છા હતી. રાષ્ટ્રની સેવા કરવા અને પોતાના સપનાને પૂરું કરવા માટે તેમણે ભોપાલમાં રાઇફલ એકેડમી મા એડમિશન લીધું જ્યા દિવ્યાંકાએ રાઈફલ શૂટિંગમાં સ્વર્ણ પદક જીત્યો.

શું તમને ખબર છે કે દિવ્યંકા ત્રિપાઠી ને પહાડો સાથે પણ ખૂબ જ લગાવ છે. ખૂબસૂરત અભિનેત્રી માઉન્ટેનનીયરીંગ સાથે પણ ખુબજ પ્રેમ હતો. જેમના માટે તેમણે ઉત્તરકાશીમાં નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનનીયરીંગ થી કોર્સ પૂરો કર્યો છે.


ગ્લેમરની દુનિયામાં તેમનો પ્રયાસ 2003માં શરૂ થયો. જ્યારે તેમણે એક પ્રમુખ ટીવી ચેનલ ની તરફથી આયોજીત મેં મિસ બ્યુટીફૂલ સ્કીન કોન્ટેક્ટ નો તાજ જીત્યો હતો. આ જીતનો સફર તેમણે 2005માં જારી રાખ્યું તેમણે મિસ ભોપાલ કોન્ટેસ્ટ ને પણ પોતાના નામે કર્યું.


દિવ્યાંકા ત્રિપાઠી એ જી ટીવી શો બનું મેં તેરી દુલ્હન માં મુખ્ય ભૂમિકા ના રૂપમાં તેમને મોટો બ્રેક મળ્યો ત્યારબાદ તેમણે ક્યારેય પોતાની જિંદગીમાં પાછો ફરીને નથી જોયું. આ શોના સેટ ઉપર તેમને ખૂબ જ પ્રેમ નસીબ થયો. શો ના મુખ્ય મેલ એક્ટર શરદ મલ્હોત્રા ની સાથે પ્રેમ ચડ્યો. પરંતુ નવ વર્ષ સુધી ડેટ કર્યા પછી 2015માં તેમનું બ્રેક-અપ થઈ ગયું.

બે સૌથી લોકપ્રિય સિરિયલ બનુ મે તેરી દુલ્હન અને યે હે મોહબતે જેવા શોમાં દિવ્યાંકાએ મુખ્ય કિરદાર નિભાવ્યો હતો. પરંતુ દિવ્યંકા ત્રિપાઠી ઈચ્છે છે કે તેમને કોમેડી કરવા નો મોકો મળ્યો કેમ કે તેમનું માનવું છે કે કોઈપણ કલાકાર કોમિક એક્ટિંગ વગર પૂરો નથી થઇ શકતો.


જો દિવ્યંકા ત્રિપાઠી ના શોખ અને આદતો વિશે વાત કરવામાં આવે તો તેમને લોંગ ડ્રાઈવ પર જવું અને પોતાની માની સાથે ફિલ્મ જોવા જવું ખૂબ જ પસંદ છે. તેમને પહાડો અને તળાવો ને જોવા પણ ખૂબ જ પસંદ છે. દિવ્યાંકા ત્રિપાઠી ની સૌથી પસંદ કરવામાં આવતી જગ્યા કાશ્મીર મોરિશિયસ અને સેનફ્રાન્સિસ્કો  છે.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments