મુંબઈ એરપોર્ટ ઉપર દેખાઈ દીપિકા પાદુકોણ, લાખો રૂપિયાની કિંમત વાળા હેન્ડ બેગે ખેંચ્યું ધ્યાન


બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં જ મુંબઇ એરપોર્ટ પર નજર આવી હતી. તેમણે લુઈ વિતો કંપનીના એક ટ્રાવેલ બેગ સાથે સ્પોટ કરવામાં આવી. જે જોવામાં ઘણું સુંદર હતું અને તેમની કિંમત લાખો રૂપિયામાં હતી. દીપીકા ની બેગ સાથે નો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.


દીપિકા પાદુકોણ એરપોર્ટ ઉપર વ્હાઈટ કલરનું પેન્ટ અને ફૂલ ટોપમાં નજર આવી હતી. તેમનો આ લૂક ઘણું સ્ટનિંગ લાગી રહ્યો હતો. પરંતુ તેમના કેનવાસ કોટિંગ વાળા ટ્રાવેલ બેગે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

તમને કહી દઈએ કે આ બેગ ની કિંમત 1,22,680 રૂપિયા કહેવામાં આવી રહી છે. યુએસ ડોલરમાં તેમની કિંમત 1730 છે.


વર્ક ફ્રન્ટની જો વાત કરવામાં આવે તો દીપીકા જલદી છપાક અને 83 મુવીમાં નજર આવશે. 83 મા ફરી એકવાર રણવીર સિંહ ની સાથે તેમની જોડી જોવા મળશે. તેમના સિવાય મહાભારત ફિલ્મમાં દ્રોપદીનો કિરદાર નિભાવી શકે છે.Post a comment

0 Comments