પ્રેમ હોય તો આવો પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખ્યું અને વગર ચપ્પલ એ ત્રણ કિલોમીટર ચાલી આ અભિનેત્રી


ટીવી જગતની પોપ્યુલર એક્ટ્રેસ ચારુ આસોપા પોતાના લગ્ન પછી લગાતાર ચર્ચામાં બનેલી રહે છે. જાણકારી માટે કહી દઈએ કે ચારુ એ ગયા જૂન અભિનેતા રાજીવ સેન સાથે લગ્ન કર્યા હતા. જે બોલીવુડ ના પોપ્યુલર એક્ટ્રેસ સુસ્મિતા સેન ના સગા ભાઈ છે. અત્યારે રાજીવ કોઈ પણ ફિલ્મમાં નજર આવી રહ્યા નથી.


ચારુ પોતાના પતિ રાજીવને ખૂબ જ પ્રેમ કરે છે અને આ બંનેની રોમાન્ટિક તસવીર સોશિયલ મીડિયા ઉપર હંમેશા એ જોવા મળે છે. લગ્ન પછી ચારુ એ પોતાના ટીવી કરીઅરને છોડી દીધું છે. હવે તે પોતાનો પુરો સમય પતિ સાથે વિતાવે છે. ચારુ અને રાજીવ ની જોડી એક સાથે ખૂબ જ સારી લાગે છે.

હાલમાં જ સારુ એ પોતાના પતિની લાંબી ઉંમર માટે એક વ્રત રાખ્યું જે માટે વગર ચપ્પલ એ ત્રણ કિલોમીટર સુધી રસ્તા ઉપર ચાલતા નજર આવી. ઈન્ટરનેટ ઉપર આ તસવીર ખૂબ જ વાયરલ થઇ અને દર્શકોએ તેમના ઘણાં વખાણ પણ કર્યા આવી પ્રેમ કરનારી પત્ની ખૂબ જ નસીબવાળા લોકોને મળે છે.


ચારુ ના પતિ રાજીવ સેન આ દિવસો માં મોડેલિંગ કરે છે અને તે પોતાનું કરિયર માં થોડીક એડવર્ટાઇઝીંગ માં પણ કામ કર્યું છે.. ખબરોની જો માનીએ તો ઘણા જલ્દી તે બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments