આ પાંચ ખૂબસૂરત અભિનેત્રીઓ એ નથી કરી કોઈ હીરો સાથે લગ્ન જુઓ તેમની તસવીરો


અસિન

આ બોલિવૂડની એક ખૂબ જ મશહૂર અભિનેત્રી છે જે સલમાન ખાન અને આમિર ખાન જેવા કલાકારો સાથે કામ કરી ચૂકી છે. આ પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મ આપી ચૂકી છે. તે બોલિવૂડના સુપરસ્ટાર સાથે રોમાન્સ કરી ચૂકી છે. પરંતુ જ્યારે વાત આવી રીયલ લાઈફ પાર્ટનર પસંદ કરવાની ત્યારે તેણે એક બિઝનેસમૅને પોતાનો રીયલ લાઈફ પાર્ટનર બનાવ્યો.


અસીન વર્ષ 2016માં વાયુ ટેલી વેન્ચર અને માઇક્રોમેક્સ ઇન્ફોર્મેટિક્સ ના ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા.

જુહી ચાવલા


ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મશહૂર અભિનેત્રી જુહી ચાવલા આજે પણ દર્શકોની પહેલી પસંદ છે. જુહી ચાવલા એ પોતાનું કરિયર માં એકથી લઇને અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. કહી દઈએ કે જુહી ચાવલા બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા છે.

આયશા ટાકિયા


બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનની હિરોઈન એટલે કે ફિલ્મ વોન્ટેડ માં કામ કરવાવાળી અભિનેત્રી આયશા ટાકિયા એ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કોઈ એક્ટર સાથે નહીં પરંતુ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ના દીકરા ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા જે એક બિઝનેસમેન છે.

શિલ્પા શેટ્ટી


બોલિવૂડની સૌથી ખૂબસૂરત અને મશહૂર અભિનેત્રી શિલ્પા શેટ્ટી ને બધા જ લોકો જાણતા હશે કે તે 2009માં બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ શિલ્પા શેટ્ટી ના ઘણા બોલિવૂડ એક્ટરો સાથે અફેર રહી ચુક્યું છે.

સેલિના જેટલી


સેલિના જેટલી પણ પોતાના સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મશહૂર અભિનેત્રી માનવામાં આવતી હતી. પરંતુ સેલિના જેટલીએ કોઈ હીરો સાથે નહીં પરંતુ હોટલ બિઝનેસ મેન પીટર સાથે વર્ષ 2011માં લગ્ન કર્યા છે.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બાદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments