જુવો અંબાણી પરિવાર ની થોડી દુર્લભ તસવીરો, જે તમે પણ નહિ જોઈ હોય


દેશ માં શાયદજ કોઈ એવું હશે જેમણે અંબાણી પરિવાર નું નામ ના સાંભળ્યું હોય. અંબાણી પરિવાર ભારત દેશ જ નહિ પરંતુ એશિયા માં સૌથી ધનિક પરિવાર માનવામાં આવે છે. પોતાની મહેનત અને લગન થી માણસ કેટલો ઉપર સુધી જઈ શકે છે તેમનું ઉત્તમ ઉદાહરણ આ પરિવાર એ બધાની સામે પેશ કર્યું છે. તો ચાલો આ પરિવાર ની થોડી દુર્લભ તસ્વીર તમારી સામે સાજા કરવા જઈ રહ્યા છીએ જેને તમે ખુબજ ઓછી જોઈ હશે.

1 વર્ષ 1985 મુંબઈ, નીતા અને મુકેશ અંબાણી નો લગ્ન સમારોહ


2 આજે પણ તેમની ખુબસુરતી માં કોઈ કમી નથી


3 ફિલ્મ અભિનેતા સંજયદત્ત ની સાથે મુકેશ અંબાણી ના નાના ભાઈ અનિલ અંબાણી


4 આયરન લેડી ઇન્દિરા ગાંધી ની સાથે ધીરુભાઈ અંબાણી


5 બિલ ક્લિન્ટન ની સાથે


6 મહાનાયક અમિતાભ બચ્ચન અને રાજનીતિક વ્યક્તિ બાળાસાહેબ ઠાકરે ની સાથે મુકેશ અંબાણી


Post a comment

0 Comments