લગ્ન પ્રસંગ માં અને પાર્ટી પહેરો આ નેક ડિઝાઇન ના યુનિક બ્લાઉસ લાગશે ખુબ જ સુંદર


આજે આપણે ખાસ પ્રકારના સ્ટાઇલિશ બ્લાઉઝ ડિઝાઇન લઈને આવ્યા છીએ. જે તમારા બ્લાઉઝ ને ખૂબ જ સુંદર લુક આપશે. જો તમે પણ આ પ્રકારના બ્લાઉઝ પહેરશો તો તમને પણ તે કંઈક ખાસ લુક આપશે. આ પ્રકારના બ્લાઉઝને તમે પાર્ટીમાં જરૂરથી ટ્રાય કરી શકો છો. આ સાથે જ ફંકશન, ફેસ્ટિવલ માં પહેરી શકો છો. આ પ્રકારના બ્લાઉઝ તમને કંઈક અલગ લૂક આપશે.


આ રીતના બ્લાઉઝમાં તમે થોડી ફ્રન્ટ નેક ડિઝાઇન જોઈ શકો છો અથવા તો થોડીક બેક નેક ડિઝાઇન જોઈ શકો છો જે ખુબ જ સરસ લુક આપે છે. અને સાથે સાથે ડિજાઇનની વાત કરીએ તો કેટલીક નેક ડિઝાઇન નેટની બનેલી છે કેટલીક હાથેથી બનાવેલી છે જે ખૂબ જ સ્ટાઇલિશ અને યુનિક ડિઝાઇન છે. જે તમારી સાડીને ખૂબ જ સુંદર લુક આપશે.


તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments