બાહુબલીની દેવસેના રિયલ લાઇફમાં લાગે છે ખૂબ જ હોટ જુઓ તેમની તસવીરો


સાઉથ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીનો કાલે જન્મ દિવસ એટલે કે ૭ નવેમ્બરે તેમનો જન્મદિવસ હતો. અનુષ્કાને લોકો દેવસેના નામથી પણ ઓળખે છે. બાહુબલી માં તેમના દ્વારા નિભાવવામાં આવેલો દેવસેના નો કિરદાર ખૂબ જ પોપ્યુલર થયો હતો.તેમના સિવાય તે તમિલ અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સાથે બોલીવુડમાં પણ પોતાની કિસ્મત અજમાવી છે.

બાહુબલી ફિલ્મમાં તમે દેવસેના ને જોઈ જ હશે પરંતુ તે રિયલ લાઇફમાં પણ એટલી જ સુંદર લાગે છે તો આજે અમે તેમના થોડા ફોટો દેખાડવા જઈ રહ્યા છીએ. 


Post a comment

0 Comments