દીકરી સાથે સેલ્ફી લઇ રહી હતી મહિલા ત્યારે જ તેને ફોટોમાં કંઈ કેવું રહસ્યમય નજર આવ્યું ત્રણ અઠવાડિયા પછી થઈ ગઈ તેમની મૃત્યુ


ઇંગ્લેન્ડમાં એક મા-દીકરીની સેલ્ફી ખૂબ જ ચર્ચામાં રહી છે. વાત કંઈક એવી છે કે મહિલા પોતાની દીકરી સાથે સેલ્ફી લઇ રહી હતી તો તેને તે બંને આ સિવાય તે ફોટો માં કંઈક અજીબ વસ્તુ જોવા મળી. મહિલા અને તેમની દીકરી વચ્ચે એક એંજલ જેવી રોશની બનેલી આકૃતિ નજર આવી રહી હતી મહિલાની દીકરી પોતાની જિંદગીના આખરી દિવસો જીવી રહી હતી તો મહિલાનું માનવું હતું કે તે એંજલ હતું અને તેમનો સાથ નિભાવી રહ્યું હતું. તે એંજલ અત્યારે પણ તેમની સાથે છે.

સારા એ આ તસ્વીર તેની દીકરી સાથે યાદી માટે લીધી હતી.

આ તસવીરને થોડા દિવસ પછી સારા એ પહેલીવાર જોઈ તો થોડી ખાસ નજર આવી. પરંતુ જ્યારે તેમણે બીજીવાર નોટિસ કર્યું તો તેમનું મગજ ફરી ગયું. સારા એ જ્યારે સેલ્ફી જોઈતો તેને લાઈટ થી બનેલ એંજલ નજર આવી રહી હતી. પરંતુ જ્યારે તેમણે સેલ્ફી લીધી ત્યારે તે રૂમમાં બે લાઈટ બંધ હતી. ત્યારે સારા અને તેમની દીકરી વચ્ચે આ વ્યક્તિ જેવી આકૃતિ કઈ રીતે બની.

એન્જલ જેવી દેખાઈ રહી હતી આકૃતિ

સારા એ કહ્યું કે જ્યારે તેમની દીકરી અને તે આકૃતિ જોઈ તો તેને ગોર્જિયસ એન્જલ જેવું મહેસૂસ થયું. સારા કહે છે કે સેલ્ફી ના ત્રણ અઠવાડિયા પછી અમી એ દુનિયાને અલવિદા કહી દીધું. આજે જ્યારે પણ સારા આ તસવીર જુએ છે તો તેમને કોઈ પણ દુઃખ નથી થતું કેમ કે તેમનું માનવું છે કે અહીંથી ગયા પછી પણ એની ની સાથે કોઈ તો છે.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments