દુનિયાની એવી અજબ ગજબ રહસ્યમયી વાતો જેને તમે દૂર દૂર સુધી વિશ્વાસ નહીં કરી શકો


1987માં અમેરિકાની ફોર્બ્સ પત્રિકા ના અનુસાર સંસ્કૃત કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ માટે સૌથી સારી ભાષા છે. કેમ કે તેમનું વ્યાકરણ પ્રોગ્રામિંગ ભાષા સાથે મળી આવે છે. જર્મન સ્ટેટ યુનિવર્સિટીના અનુસાર હિન્દુ કેલેન્ડર વર્તમાન સમયમાં વપરાશમાં લેવામાં આવતું સૌથી સારું કેલેન્ડર છે. કેમકે આ કેલેન્ડરમાં વર્ષ અને સોલા પ્રણાલી ના ભુવૈજ્ઞાનિક પરિવર્તન ની સાથે શરૂ થાય છે.


તાઇવાનની એક કંપની છે જે ઘઉંના બનાવેલા વાસણ બનાવે છે જેને વપરાશ કર્યા બાદ તમે ખાઈ પણ શકો છો.


સૂવાના સમય પહેલા 15 મિનિટ તમે સંગીત સાંભળો તો સારી ઊંઘ આવે છે અને સવારે જાગવા માં પણ ઘણી જ સરળતા થાય છે.


યુરેનસ ગ્રહ ઉપર બે જ મોસમ હોય છે ઠંડી અને ગરમી જે પ્રત્યેક ૪૨ વર્ષના હોય છે.

વિશ્વનો સૌથી નાનો વાંદરો "Pygmy Marmoset" છે આ સો ગ્રામ વજન તથા લંબાઇમાં 4 ઇચ નો હોય છે.


આ વિશ્વમાં ફક્ત બે ટકા મહિલાઓ જ પોતાને ખૂબસૂરત માને છે.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments