ફરી પ્રેગનેન્ટ છે એશ્વર્યા રાય બેબી બમ્પ સંતાડતા વાયરલ થઇ તસવીર


એશ્વર્યા રાય બચ્ચન હાલમાં અંબાણીની એક પાર્ટીમાં પતિ અભિષેક બચ્ચનની સાથે નજર આવી હતી. આ પાર્ટીમાં એશ્વર્યાએ રેડ કલર સૂટ ખૂબ જ લાઈમલાઈટમાં રહ્યું હતું. રેડ કલરના ડ્રેસમાં તે ખૂબ જ સુંદર નજર આવી રહી હતી. પરંતુ આ વચ્ચે તે કોઈ બીજા કારણસર ખૂબ જ સુર્ખિયોમાં રહી છે. વાત કંઈક એવી છે કે ફેન્સની નજર તેમની ખૂબસૂરતી ની સાથે સાથે તેમના ડ્રેસિંગ સ્ટાઈલ પર પણ ચાલી ગઈ અને સોશિયલ મીડિયા પર ઘણા લોકો સવાલ પૂછી રહ્યા છે કે એશ્વર્યા રાય પ્રેગનેન્ટ છે?


એશ્વર્યા રાય ની જે ફોટો સામે આવી રહી છે તેમાં તેમના ફેન્સને લાગી રહ્યું છે કે તે પ્રેગ્નન્ટ છે. એશ્વર્યા રાય મુકેશ અંબાણી ની બહેન નીના કોઠારી ની દીકરી નયના તારા ના પ્રી-વેડિંગ પાર્ટીમાં પહોંચી હતી. પતિ અભિષેક સાથે ડિઝાઇનર સબયસાચી ના ડ્રેસમાં એશ્વર્યા વાહ વાહી લઈ રહી હતી. પરંતુ જે તસવીર સામે આવી છે તેમાં એશ્વર્યા દુપટ્ટા થી પોતાને સામે થી કવર કરી રાખેલ છે. બધા જ ફોટોમાં એશ્વર્યા નું પેટ ઢાંકેલું નજર આવી રહ્યું છે. તેનાથી જ સોશ્યલ મીડિયા યુઝર્સે એવું કહેવાનું શરૂ કરી દીધું છે કે તે પોતાનું બેબી બમ્પ ને છુપાવવાની કોશિશ કરી રહી છે.

કહી દઈએ કે થોડા સમય પહેલા પણ એશ્વર્યા અને અભિષેકની ફોટો વાયરલ થઈ હતી. જેમાં એશ્વર્યા રાય બીચ ઉપર નજર આવી રહી હતી. આ તસવીર ગોવા ની હતી. જ્યાં બંને વેકેશન મનાવી રહ્યા હતા. ત્યારબાદ એશ્વર્યા નું પેટ ને પોતાની ડ્રેસ થી કવર કરવું તે પ્રેગ્નન્ટ હોવા તરફ ઇશારો કરી રહ્યું છે. ફેન્સ લગાતાર આ તરફ વાતો કરી રહ્યા છે જેના પછી ફેન્સમાં આ ખબર લગાતાર ચર્ચાનો વિષય બની રહી છે.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments