શુક્રવાર ના દિવસે લાલ કપડામાં બાંધીને રાખીલો આ વસ્તુ ધન માં થશે વૃદ્ધિ


શુક્રવાર નો દિવસ માતા લક્ષ્મી ની આરાધના માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે દેવી ની પૂજા કરવાથી વ્યક્તિ નું દુર્ભાગ્ય દૂર થાય છે. સાથેજ ધન ની પ્રાપ્તિ થાય છે. જો તમે પણ ધનવાન બનવા માંગો છો તો આજના દિવસે લાલ કપડાનો ઉપાય અપનાવો. જ્યોતીષ શાસ્ત્રો અનુસાર આમ થોડી વિશેષ વસ્તુ રાખવાથી વૃદ્ધિ થાય છે.

1 પૈસા નું સમસ્યા ને દૂર કરવા માટે શુક્રવાર ના દિવસે લાલ કપડામાં થોડા ઘઉં બાંધીને માં લક્ષ્મી ના ચરણો માં રાખી દેવા જોઈએ. આવું કરવાથી ઘરમાં હંમેશા ઘણાની વૃદ્ધિ થાય છે.

2 શુક્રવાર ના દિવસે કુબેર ભગવાન ની પૂજા કરવાથી પણ ફાયદો મળે છે. ધન ના દેવતા કુબેર નું યંત્ર ની સ્થાપના મલમલ ના લાલ કપડાં માં રાખીને આર્થિક સમસ્યાઓ થી જલ્દી છુટકારો મેળવી શકાય છે.

3 પૈસા ની તકલીફ થી જલ્દી છુટકારો મેળવવા માટે એક લાલ કપડાં માં થોડી હળદર બાંધીને ઘર ના મંદિર માં રાખો અને કપડાને ઘરના મુખ્ય દરવાજા પર બાંધો. તેનાથી નકારાત્મક શક્તિઓ નો નાશ થાય છે.

4 શુક્રવાર ના દિવસે 11 ગોમતી ચક્ર લાલ રંગ ના કપડામાં બાંધીને પોતાના ખીચ્ચા માં અથવા તો તિજોરી માં રાખો. આવું કરવાથી માતા લક્ષ્મી ની તમારા પર કૃપા થશે.

5 લગાતાર 11 શુક્રવાર દેવી માં ને લાલ કપડાં માં ગુંજા ના બીયા રાખીને ચઢાવો. આવું કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેનાથી ધન ની વૃદ્ધિ થાય છે.

6 શુક્રવાર ના દિવસે લાલ કપડામાં કોડી રાખવી પણ શુભ માનવામાં આવે છે. તે ઘન ને આકર્ષિત કરે છે. આને રાખવથી વ્યક્તિ ને સફળતા મળે છે.

7 હર શુક્રવાર એ એક લાલ પોટલી માં લાલ ચંદન ની માળા રાખીને દેવી લક્ષ્મી ના કોઈ પણ સિદ્ધ મંત્ર નો જાપ કરો. મંત્ર નો પાઠ ઓછામાં ઓછું 108 વાર કરો. આવું કરવાથી તમારી પાસે ઘન ની ઉણપ નહિ રહે.

8 શુક્રવાર ના દિવસે લાલ રંગ ના કપડાં માં કોઈ પાંચ ફળ તેમજ મીઠાઈ રાખીને દાન કરો. આવું કરવાથી ભાગ્ય નો સાથ મળે છે. સાથેજ અન્ન અને ધન ની વૃદ્ધિ થાય છે.

9 પૂજા સ્થાન પર શુક્રવાર ના દિવસે લાલ રેશમી કપડું પાથરીને તેના પર લક્ષ્મીણ ગણેશ ની આકૃતિ વાળું ચાંદી ના સિક્કા રાખવા થી અને રોજે ધૂપ દીપ કરવાથી ઘર માં સકારાત્મકતા આવે છે.

10 દેવી માતા ને પ્રસન્ન કરવા માટે લાલ રંગ ના કપડાં માં થોડા ચોખા રાખો. હવે તેને દેવી માં ની સામે રાખીને કોઈ પણ સિદ્ધ મંત્ર નો જાપ કરો. છેલ્લે તેના પર ગંગા જળ છાંટીને તેને તિજોરી માં મૂકી દો. તેના થી તમારી પાસે ધનની ઉણપ નહિ રહે.

Post a comment

0 Comments