કોહલી અને અનુષ્કા જોવા મળ્યા ભૂટાન ફોટા થઇ રહ્યા છે વાયરલ


અનુષ્કા શર્મા અને એના પતિ ક્રિકેટર વિરાટ કોહલી હાલ ભૂટાનમાં વેકેશન માણી રહ્યા છે. ભૂટાનમાં હેંગઆઉટ કરતાં બંનેના ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને એના પતિ ક્રિકેટર વિરાટ કોહલીના બંનેના ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. બંનેના ફોટા ઉપરાંત, એક ચીજ બીજી ચર્ચામાં છે એ છે વિરાટની બર્થડે.

વાસ્તવમાં, વિરાટનો બર્થ જે આવતી કાલે એટલે કે 5 નવેમ્બરે છે. એવામાં અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે અનુષ્કા ભૂટાનમાં જ વિરાટનો બર્થ જે સેલિબ્રેટ કરશે. ભૂટાન વેકેશનના ફોટો અનુષ્કાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પ ર શેર કર્યો છે. એને ભૂટાનના શાક માર્કેટના ફોટો શેર કરીને લખ્યું છે, 'શાક માર્કેટમાં લાતી ખુશીનો અહેસાસ થયો. બાળપણની યાદો પાછી તાજી થઇ ગઇ.'સોશ્યલ મીડિયા ફેનપેજ પર બંનેના ઘણા ફોટોઝ વાયરલ થઇ રહ્યા છે. એમાં અનુષ્કાપિંક સ્વેટશર્ટ, બ્લેક ટ્રેક પેન્ટ અને ગ્રે કેપ પહેરીને સ્પોર્ટી લુક આપી રહી છે. વિરાટ બ્લેક ટ્રેકસૂટ અને સ્પોર્ટી કેપની સાથે નજરે આવી રહી છે. બંને સેલિબ્રિટીસ સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના વેકેશનના ફોટો શેર કરે છે.

Post a comment

0 Comments