આ છે દુનિયાની અનોખી મહિલાઓ, જોઈને તમે પણ થઇ જશો હેરાન


આજે આપણે દુનિયાની થોડી અનોખી મહિલાઓ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જે જોવામાં સૌથી અલગ છે. દુનિયામાં ઘણા એવા લોકો છે જે જોવામાં સૌથી અલગ છે અને આ દુનિયા થોડી અનોખા લોકો થી ભરેલી છે.

1 વલેરીયા લુક્યાનોવાવલેરીયા લુક્યાનોવા  યુક્રેન ની મોડલ છે. જેણે બાર્બી ડોલ ના રૂપ માં જન્મ લીધો છે અને તે હૂબહૂ બાર્બી ડોલ જેવી પણ નજર આવે છે.

2 અનેટા ફલાકર્જીક


આ દુનિયા ની સૌથી પાવરફુલ મહિલાઓ માંથી એક છે. તે જિમ માં 200 થી 500 કિલો સુધી વજન ઉપાડે છે.

3 જ્યોતિ આમગે


આ મહિલા ભારત ની રહેનાર છે. અને તે પોતાની 2ફૂટ હાઈટ ના કારણે ઘણીજ પોપ્યુલર છે.

4 મિશેલ ક્યુકે


આ મહિલા જર્મની ની રહેનાર છે. તે દુનિયામાં સૌથી પતલી કમર ના કારણે ઓળખવામાં આવે છે. પોતાની આ ખુબીના કારણે તેણે પોતાનું નામ ગીનીજ વલ્ડ રિકોર્ડ માં પોતાનું નામ દર્જ કરાવી લીધું છે.

5 આશા મંડેલા


આ મહિલા પોતાના લાંબા વાળ ના કારણે સુર્ખિયો માં રહે છે. તેમના વાળ ખુબજ લાંબા છે.

6 એલિસની સિલ્વા


આ દુનિયાની સૌથી લાંબી મહિલાઓ માંથી એક છે. તેમની ઉંચાઈ 6ફૂટ 9 ઇંચ છે અને તેમના બોયફ્રેન્ડ ની ઉંચાઈ 5ફૂટ 4ઇંચ છે.

Post a comment

0 Comments