પૃથ્વી પર થયેલી આ 5 અજીબ ઘટનાઓ જેમનો જવાબ વૈજ્ઞાનિકોને પણ નથી મળ્યો જરૂરથી વાંચો


જેસન પેકેટ

તમને કહી દઈએ કે વર્ષ 2002માં અમેરિકાના અલાસ્કા માં રહેનાર જેસન પેકેટ ની સાથે એક ચોંકાવનારી ઘટના થઈ હતી. તેમને ગણિતમાં કોઈપણ પ્રકારની રુચિ રહી ન હતી. એક દિવસે સડક ઉપર લૂંટારાઓએ તેમને ખુબજ જોરથી મુક્કો માર્યો ત્યારબાદ જેસન પેકેટ ગણિતના જીનિયસ બની ગયા.

ગુપ્ત વ્યક્તિ


૨૪ વર્ષના આ વ્યક્તિ એક સખત વ્યક્તિ હતો. જેમનું નામ કોઈની સામે નથી આવ્યું. આ વ્યક્તિ કહે છે કે તેમણે જે પણ કામ કર્યું તે મહેસુસ કરતો હતો કે આ ઘટના તેમની સાથે પહેલા પણ થઇ હતી. પરંતુ અત્યાર સુધી ખબર નથી પડી કે તે આવું મહેસૂસ કઈ રીતે કરી શકતો હતો.

બેવરલી ગિલમોર


તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ઇંગ્લેન્ડમાં રહેનાર બેવરલી ગીલમોર નામની એક મહિલાએ થોડા વર્ષો પહેલા એવો દાવો કર્યો હતો કે છેલ્લા 30 વર્ષોમાં તેમણે લગભગ એક હજાર વાર મારવા નો અહેસાસ થયો છે. પરંતુ આ મહિલા આજે પણ જીવે છે તેમને અત્યાર સુધી અજ્ઞાત છે કે આ વસ્તુ કઈ રીતે થઈ.

મરેલી માછલી


તમને એ જાણીને ઝટકો લાગી જશે કે વર્ષ 2012માં નોર્વેના તટ લાખોની સંખ્યામાં મરેલી માછલીઓ આવી હતી. ત્યારબાદ બધી જ માછલીઓ ધીરે ધીરે એક ગજબ રીતે ગાયબ થઇ ગઈ અને અત્યાર સુધી એ ખબર નથી પડી કે આવું કઈ રીતે થયું હતું.

લેડન જોન્સ


તમને કહી દઈએ કે અમેરિકાના રહેવાવાળા લેડન જોન્સ નામના એક છોકરો ક્યારેય પણ તેમને ભૂખ્યો અને તરસ્યો મહેસુસ નથી કરતો. ચિકિત્સાના અનુસાર આ એક વિચિત્ર ઘટના છે અને જોન ના સિવાય દુનિયામાં કોઈ બીજો એવો વ્યક્તિ નથી કે તેને આવી વાત મહેસૂસ કરી હોય.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments