જાણો રાશિફળ અનુસાર કેવો રહેશે તમારો રવિવારનો દિવસ, દૈનિક રાશિફળ 24 નવેમ્બર 2019


મેષ

આજે આપ આત્મમંથનના મૂડમાં છો. આપ વિચારશો કે આપ જીંદગીમાં ક્યાં સુધી સફળ થયા છો. અને એને માટે આપે કેટલી મેહનત કરવી પડી છે. આપ એ પણ વિચારશો કે હવે આગળ જીંદગી આપને ક્યાં લઈ જશે. આ આત્મવિશ્વાસથી આપને પોતાના લક્ષ્‍યો મેળવવામાં સફળતા મળશે. પોતાની સફળતાઓને માટે પોતાને શાબાશી આપો.

વૃષભ

આજનો દિવસ આપને માટે ખુશી અને સંતોષ ભરેલો નીવડશે. આ દિવસ આપને માટે મોટી સફળતાઓવાળો છે. આ બધું આપની ધીરજ, ઈચ્છાશક્તિ અને સખત મહેનતનુંજ પરિણામ છે. આ સમય આપને માટે ખુશી ઉજવવાનો છે વિલંબ શેનો છે! પોતાના દોસ્તાને બોલાવો અને મઝા કરો.

મિથુન

આપનું સ્વતંત્ર ચિંતન આજે એક સ્થાન મેળવવામાં આપની મદદ કરશે. આજે આપ ગમે તે કરો પરંતુ આપની અંદરની અવાજના બતાવેલા રસ્તેજ ચાલજો. આપ એવા માણસ છો જે ક્યારેય જોખમ ઉઠાવતાં ડરના નથી. આપ આવીજ રીતે આગળ વધતા રહો અને આપ જોશો કે જે લોકો આપની નિંદા કરતા હતા તે પણ આપની સાથે છે.

કર્ક

આજે આપનો આત્મવિશ્વાસ સૌથી ઉપર હશે. દરેક ક્ષેત્રમાં આપની ઉત્પાદન ક્ષમતા સારી રહી છે. જેના માટે આપની ખૂબજ પ્રશાંસા પણ થઈ છે. આ રચનાત્મક ઉજાર્ અને ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ આપે કોઈ પણ ઉકલેલ સમસ્યાને ઉકલેવામાં કરવો જોઈએ. આજે આપ જરા આ સમસ્યાનો ઉકેલ લઈ આવશો.

સિંહ

આજે આપ પોતાની અત્યારસુધીની તમામ સફળતાઓની બાબતમાં વિચારશો. રજાના દિવસે આપ પોતાના સગાસંબંધીઓ અને મિત્રોને મળવા પણ જઈ શકો છો. આજે આપ જે ચોપડી વાંચશો એનાથી આપને જ્ઞાન મળશે.

કન્યા

આજે કારણ વગર આપના મનમાં ઉદાસ રહેશે. પરંતુ આપ ચિંતા નકરશો. આ ઉદાસ અવસ્થા પણ જલ્દી ખત્મ થઈ જશે. અત્યારે આપ ખૂબજ અસુરક્ષિત અનુભવો છો. પરંતુ ટૂંકમાંજ આપ પોતાની જીંદગીમાં સુરક્ષા અને સ્થિરતા મેળવશો. આ ડર જીંદગીની રાહમાં નાના મોટા ખાડાઓ જેવો છે.

તુલા

આજે આપને માનસિક શાંતિ નહી હોય. સારૂ તો એ છે કે આપ કેટલીક મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લો. આપ પોતાના પરિવાર અથવા દોસ્તોની સાથે ક્યાંય બહાર ફરવા જઈ શકો છો. જો જઈન ન શકાય તો ફોન પર પોતાના કોઈ પ્રિયજન સાથે વાત કરો. આપનું મન ખુશ થઈ જશે. આપ વધુ ચિંતા નકરશો કારણ કે આપને માનસિક શાંતિ ટૂંકમાંજ પાછી મળી જશે.

વૃશ્ચિક

આજે આપ ખૂબ ખુશ રહેશો. આપની ખુશીઓમાં કોઈ અવરોધ નહી આવે. કદાચ આપને ખબર નથી કે આપનો રચનાત્મક વહેવાર આપના કામમાં દેખાઈ દેશે એનાથી આપની સાથે કામ કરનારાઓ પણ આપનાથી પ્રભાવિત થયા વિના રહેશે નહી. આપે આ વેળાએ સમયનો પુરો લાભ લઈને પોતાના બધા અધૂરા કામોને પુરા કરી લેવા જોઈએ.

ધનુ

આજે આપને થોડીક આળસ આવી શકે છે. પરંતુ આ સમય ખાલી બેસવાનો નથી. આરામ છોડીને કંઈક નવું કરવાનો પ્રયત્ન કરો. આપ કોઈ નવી ચીજમાં ભાગ લઈ શકો છો અથવા પચી દોસ્તોની સાથે બાહર ફરવા પણ થઈ શકો છો. આપ પોતાનું અધૂરૂં કામ પુરૂં કરી શકો છો.

મકર

આજે આપ થોડાક તનાવમાં રહેશો જેના કારણે આપ પોતાની જવાબદારીઓ પર ધ્યાન દઈ શકતા નથી. આપનું મન પોતાના દોસ્તો પર લાગેલું રહેશે. આપ મોટા ભાગે આપનો સમય એમને સંદેશ મોકલવા પર અથવા એમની સાથે ફોન પર વાત કરવામાં વીતાવશો. એક દિવસની વાત હોય તો ઠીક છે પરંતુ એના કારણે પોતાના જરૂરી કામોને અધૂરા ન છોડશો. સહુની સાથે વાતચીત કર્યા પછી ફરી પોતાના કામ પર લાગી જશો.

કુંભ

આજે કદાચ આપ થોડીક નિરાશા અનુભવી શકો છો. પરંતુ આજે આપ એ વાત પર ધ્યાન આપજો કે આપ કેવી રીતે નકારાત્મકતાને પોતાની જીંદગીમાંથી દૂર કરી શકો છો. ફરિયાદ કરવાથી કંઈ નહી થાય બલ્કે આપના આ વહેવારથી આપની આસપાસના લોકોનો મૂડજ ખરાબ થઈ જશે. પોતાના મામુલી પ્રયાસથી આપ પોતાની ખુશીમાં વધારો કરી શકો છો. આ દિશામાં પગલું ભરો એનાથી આપને લાભજ થશે. અને બીજાઓને પણ ફાયદો થશે.

મીન

આજે આપ જીંદગી પ્રત્યે પોતાના દૃષ્ટિકોણને ખૂબજ સકારાત્મક રીતે પ્રાપ્ત કરશો ભલે તે આપના પરિવાર, કામ અથવા વ્યારથી સંબંધિત હોય. આજે આપ પોતાના ભવિષ્યને લઈને સારા મૂડમાં રહેશો. આથી બીજા લોકો પણ આપનાથી પ્રભાવિત થશે. પોતાની સકારાત્મકતાનો ઉપયોગ પોતાની અને અન્યોની જીંદગીમાં ખુશીયો લાવવામાં કરો.

Post a comment

0 Comments