દસ એવા દેશ જ્યાં ભારતીયો વગર વિસા એ ફરી શકે છે.

Macau

લોકો ને પોતાની જુદી જુદી જગ્યા ને ફરવાનું વધુ પસંદ હોય છે. આપણંજ દેશ માં અપને ગમે ત્યાં આરામ થી ફરી શક્યે છીયે પરંતુ તમે પોતાના દેશને મૂકીને જુદી જુદી જગ્યા એ જાવ છો ત્યારે ઘણીબધી મુશ્કેલી ઓ નો સામનો કરવો પડે છે. અલગ અલગ દેશ માર ફરવા માટે આપણે જુદા જુદા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે. પણ આજે અપને આવા દેશો વિષે વાત કરીશું જ્યાં તમને બિલકુલ વિસા લીધા વગર એટલે કે કોઈ જાજા ડોક્યુમેન્ટ વગર તમે પણ ફરી શકો છો આ બધા દેશ.

મૉરીશસ 

mauritius

મૉરીશસ આફ્રિકાનો નેનો એવો દેશ છે. મૉરીશસ ની ફરવા માટે એક સુંદર જગ્યા પણ માનવામાં આવે છે. મોરિશ્યસ ના બીચ લોકોનું મન મોહી લેય છે. અહીં ઘણા ભારતીયો પણ વસવાટ કરે છે જે પોતે નોકરી કે ધંધા માટે સ્થાયી થયેલા છે. અહીં ભારતીય વગર વિસા એ 60 દિવસ સુધી રહી શકે છે.

થાઈલેન્ડ 

Thailand

થાઈલેન્ડ નું નામે સાંભળતાની સાથેજ અપને ફૂકેટ, બેન્કોક, પટાયાના પણ નામ યાદ આવી જતા હોય છે. અહીં દુનિયા બહારના લોકો અહીં આવે છે. થાઈલેન્ડ એક પ્રવાસી માટે નો એક ખાસ દેશ માનવામાં આવે છે. અહીં ભારતીયો વગર વિસા એ 15 દિવસ સુધી ફરી શકે છે.


માલદીવ 

Maldives

માલદીવ હિન્દમહા સાગર ની વચ્ચે આવેલો એક નેનો એવો દેશ છે. માલદીવ એ ભારત નો પાડોશી દેશ પણ છે. માલદીવ હનીમૂન માટે ખાસ દેશ માનવામાં આવે છે.આ દેશમાં ભારતીયો 30 દિવસ સુધી વગર વિસા એ રહી શકે છે.

સેશલ્સ 

seychelles

સેશલ્સ આફ્રિકામાં આવેલો એક નાનો એવો દેશ છે.સેશલ્સ દુનિયાનો સૌથી સુંદર દેશ પણ માનવામાં આવે છે. આ દેશ એક નાના એવા ટાપુ પર વસેલો છે.અહીં ભારતીયો 30 દિવસ સુધી રહી શકે છે.

ઇન્ડોનેશિયા 

Indonesia

ઇન્ડોનેશિયા દક્ષિણ પૂર્વ નો સૌથી મોટો દેશ છે. અહીં ભારતીયો પણ જાજી સંખ્યામાં રહે છે. અહીં ઇન્ડોનેશિયા ના બીચ ખુબ ફેમસ છે. અહીંના બીચ પ્રવાસી નું મન લુભાવી નાખે છે. ઇન્ડોનેશિયામાં તમે 30 દિવસ સુધી રહી શકો છો.

ફિજી 

Fiji

ફીજી ઓસ્ટ્રેલિયા ની પાસે આવેલો દેશ છે જે પ્રશાંત મહાસાગર માં આવેલ છે. અહીંની જન સંખ્યામાં 40 ટાકા ભારતીયોની છે.આ દેશમાં તમે વિસા વગર રહી શકો છો.

નેપાળ 

Nepal

નેપાળ ભારત નો પાડોશી દેશ છે. નેપાળ નું નામ તમે સંભાળેલુંજ હશે અહીં ભારતીયોને વિસા વગર અને પાસપોર્ટ વગર આવ જાવ કરી શકે છે.

ભૂટાન 

Bhutan

ભૂટાન વિશ્વમાં એની સંસ્કૃતિ અને પ્રાકૃતિક સુંદરતા ને લીધે વખણાય છે.ભૂટાન માં ભારતીયો વગર વિસા એ આવ જાવ કરી શકે છે.

કંબોડીયા 

Cambodia

દક્ષિણ પૂર્વનો એક સુંદર દેશ છે. દુનિયા સૌથી મોટું મંદિર અંકોરવાત આજ દેશ માં આવેલું છે. અહીં જો તમે જવા માંગતા હોવ તો તમે આસાનીથી વિસા લય શકો છો.

મકાઉ

Macau

ખરેખર જો તમે રાતની જિંદગી જોવા મંગાવતા હોવ તો મકાઉ ખુબજ ફેમસ જગ્યા માંથી એક છે. મકાઉ કેસિનો અને નાઈટ લાઈફ ના કારણે પુરી દુનિયામાં ફેમસ છે. અહીં વગર વિસા એ તમે થોડા દિવસો આરામ થી ફરી શકો છો.

Post a comment

0 Comments