નદી માં સિક્કા ફેકવા માટે નું આ છે મોટું વેજ્ઞાનિક કારણ


નદી ની હાલત આજ ગમે તેવી હોય પરંતુ આપણા ભારત માં મુસાફરી દરમિયાન આજ પણ જૂની અને પવિત્ર નદી માં સિક્કા ફેકે છે. 

ગંગા, યમુના અને નર્મદા જેવી પ્રાચીન નદી ના પુલ ઉપર જયારે કોઈ વાહન અથવાતો બસ નીકળે છે ત્યારે લોકો સિક્કા નાખીને પોતાની મનોકામના માંગે છે અને સાથે સાથે એવું માનવામાં પણ આવે છે કે આવું કરવાથી આપણું ભાગ્ય પણ સારું થાય છે. ધાર્મિક માન્યતાના સાથે સાથે એક સાઈન્ટીફિક કારણ પણ પાછળ જોડાયેલું છે. જુના સમય માં વધુ માં વધુ સિક્કા ચાંદી અને તાંબા ના હતા.

ચાંદી અને તાંબા નું સારી વાત એ છે કે આ પાણી ને શુદ્ધ અને તેની ક્વોલીટી માં વધારો પણ કરે છે. આના કારણે માણસ અને પાણી માં રહેતા જીવો ને પણ ફાયદો થાય છે. પાણી માં સિલ્વર અને કોપર હોવાના કારણે તેની ગુણવતા વધે છે તેમજ સાથે સાથે આ બંને મેટલ પાણી માં ફિલ્ટરેશન નું કામ કરે છે. નદી ની સુરક્ષા માટે બનાવામાં આવેલી આ માન્યતાને આજે લોકો પોતાન સ્વાર્થ માટે પણ ઉપયોગ કરે છે.

Post a comment

0 Comments