મુસાફરી દરમિયાન જો ઉલ્ટી થતી હોય તો અપનાવો આ આસાન ઉપાય


બધાને ખબર જ હશે કે ઘણા લોક્કો ને મુસાફરી દરમિયાન ઉલ્ટી થવાની સમસ્યા હોય છે જેના કારણે આજુબાજુ માં બેઠેલા લોકો ને પણ ઘણી સમસ્યા નો સામનો કરવો પડે છે તથા આપણને પણ શરમ નો અનુભવ થાય છે આવા માં જો તમારે આ સમસ્યા થી બચવું હોય તો એક સરળ અને ઘરેલુ નુસખો છે જેના મદદથી તમને જરરૂર થી આનાથી રાહત મળશે અને ઉલ્ટી ની સમસ્યા ને કંટ્રોલ કરી શકાશે તો ચાલો આના વિષે વિસ્તાર થી જાણીએ

જે લોકો ને મુસાફરી દરમિયાન ઉલ્ટી થવાની સમસ્યા છે તેમને અમુક વાત નું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમ કે વધારે પડતું ખાવાનું ના ખાવું જોઈએ અને એવી પણ વસ્તુ થી દૂર રેહવું જોઈએ જેના કારણે ઉલ્ટી થવાની સમસ્યા વધી જતી હોય છે જેમ કે તળેલી વસ્તુ જેવી કે સમોસા, પીઝા ,બર્ગર, નમકીન વગેરે

ઉપાય

મુસાફરી દરમિયાન લગભગ 2 કલાક પેલા અડધા ગ્લાસ કાંદા ના રસ માં 3 ચમચી આદુ નો રસ મેળવી ને પીય લેવું એવું કરવાથી મુસાફરી દરમિયાન ઉલ્ટી નહિ થાય અને જો લાંબી મુસાફરી માં જવા માંગતા હોવ તો આ રસ સાથે પણ લઇ શકો છો તમને જણાવી દઈએ કે મુસાફરી દરમિયાન ઉલ્ટી થી બચવા માટે નો આ સૌથી સરળ અને અસરકારક ઉપાય છે અને આ ઉપાય ઘણા લોકો એ અજમાવેલા પણ છે અને તેમના માટે આ સૌથી અસરકારક ઉપાય છે. જો તમે આ નુસખો અપનાવશો તો તમે શરમ અનુભવવા માંથી પણ બચી શકો છો.

Post a comment

0 Comments