૨૩ વર્ષના આ tiktok સ્ટાર ને મળી પહેલી બોલિવૂડ ફિલ્મ


આજકાલ ના સમયમાં સોશિયલ મીડિયા પર ઘણા લોકોના કેરિયરમાં નવી દિશા જોવા મળી છે અને તેના દ્વારા તેમની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. એવા જ એક કલાકાર faisu baloch આજે Tiktok સ્ટાર બની ગયા છે. આજે તેના લાખો લોકો દિવાના છે હવે તેને તેમની પહેલી બોલિવૂડ ફિલ્મ મળી ચૂકી છે.


૨૩ વર્ષના Faisu બાળપણથી જ એક અભિનેતા બનવા માંગતા હતા અને તે સ્કૂલના સમયથી ભણતરમાં ઓછું અને ડ્રામા મા ખેલકૂદમાં વધુ સક્રિય રહેતા હતા. તેને શરૂઆતથી જ કેમેરાની સામે જ પોતાનું ટેલેન્ટ દેખાડવામાં વધુ મજા આવતી હતી.

તેમના ઈન્સ્ટાગ્રામ પર ૩૦ લાખથી વધુ ફોલોઅર્સ છે અને તે ખૂબ જ ખુશ છે કે આટલા લોકો વચ્ચે પોતાને લાવી રહ્યા છે. અને તેમની આટલી મહેનત પછી તેમને પોતાની પહેલી બોલિવૂડ ફિલ્મ મળી છે જેને લઇને તે હવે ડાયરેક્ટરની સાથે પોતાની સ્ક્રિપ્ટ ને લઈને ખૂબ જ વ્યસ્ત ચાલી રહ્યા છે.


તેમની સાથે જ તે વેબ સીરીઝ ના પણ પોતાનું ડેબ્યુ કરવા જઈ રહ્યા છે અને હવે તેને લઈને તે પોતાની ફિલ્મ મેકર્સ સાથે સંપર્ક બનાવી રાખે છે. તેમના ફેન્સ પણ આ ખબરને લઈને ખૂબ જ ખુશ છે અને તેમને શુભકામના પણ પાઠવી રહ્યા છે.


Post a comment

0 Comments