રોચક તથ્યો જે તમારું મગજ હલાવી દેશે


1 સિગારેટ ને સળગવા માટે નું લાઈટર ની શોધ માચીસ ની પહેલા થય હતી.

2 સપના માં આવવા વાળા ચેહરા આપણે જીંદગી મેં એક વખત જરૂર જોયેલા હોય છે.

3 જમણા હાથે કામ કરવા વાળા લોકો ડાબા હાથે કામ કરવા વાળા લોકો થી 9 વર્ષ વધુ જીવે છે.

4 એપલ કંપની ની શોધ કરનાર સ્ટીવ જોબ્સ ની કાર માં ક્યારેય પણ નનંબર પ્લેટ નથી લાગી.

5 પતંગિયું કોઈ પણ વસ્તુ નો સ્વાદ પોતાના પગે થી ચાખે છે.

6 સામાન્ય માણસ પોતાનીજ કોણી પર જીભ લગાવી શકતો નથી. 

જે પણ આ પોસ્ટ વાંચે છે એમાંથી ઘણા લોકો એટલે કે 70 થી 75 ટકા લોકો આને કરવાનો પ્રયત્ન પણ કરે છે.

7 તમે 300 હાડકા સાથે જનમ લો છો જે જોડાય જોડાય ને 18 વર્ષ સુધી પહોચતા 206 થય જાય છે.

8 ચામાચિડિયું જયારે પણ ગુફા માંથી નીકળે ત્યારે હમેશા ડાબી બાજુયેજ જાય છે.

9 મહિલા એક દિવસ ભર એવરેજ 20000 શબ્દો બોલે છે જે લગભગ પુરષ ના શબ્દો ની એવરેજ કરતા 13000 વધુ છે.

10 કીડી ક્યારેય પણ સુતી નથી.

11 ઠંડા પાણી કરતા ગરમ પાણી ફટાફટ બરફ માં પરિવર્તન થાય છે. જેને એમપેમ્બા ઈફેક્ટ કહે છે.

12 તમને ક્યારેય પણ એ યાદ નથી રેહતું કે તમારું સપનું ક્યાંથી શુરુ થયું હતું.13 ધરતી ઉપર જેટલો વજન માનવ નો છે એટલોજ વજન કીડી નો પણ છે.

Post a comment

0 Comments