રાત્રે સુતા સમયે ફક્ત 1 લવિંગ પાણી સાથે લેવાથી થાય છે ઘણા બધા રોગો દૂર


આપણા રસોડા માં  ઘણા બધા એવા મસાલા હોય છે જેના ઉપયોગ થી આપણે ઘણી બધી સ્વાસ્થ્ય ની સમસ્યા દૂર કરી શકાય છે. હળદર આ વાત નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હળદર પોતાના એન્ટી સેપ્ટિક ગુણ ના કારણે જખ્મ ના ઘાવ ને ભરવા માં તથા તેને સારા કરવામાં, સુંદરતા માટે ઘણા પ્રયોગ માં લેવામાં આવે છે. લવિંગ માં પોટેશિયમ, આઇરન, ફોસ્ફરસ , તથા ઘણા પોશાક તત્વો હોય છે. જે શરીર માટે ઘણા ફાયદાકારક છે. તો ચાલો જાણીએ સુતા પેહલા લવિંગ ખાવાથી થતા ફાયદા.

રોજ રાત્રે સુતા પેહલા એક લવિંગ ખાઈને ગરમ પાણી પીવાથી શરીર માં થતા ઘૂંટણ તથા સાંધાના દુખાવા માંથી આરામ મળે છે અને ધીરે ધીરે દદુર પણ થઇ જાય છે. આના કારણે  શરીર માં રોગ સામે લડવાની તાકાત પણ વધે છે. અને બીજી ઘણી બધી બીમારી માંથી પણ છુટકારો મળે છે.

લવિંગ માં ઘણી વધારે માત્ર માં ફાઈબર તથા બીજા તત્વો હોય છે જેના કારણે પેટ ને લગતી પણ સમસ્યા દૂર થાય છે જેવી કે પેટ ના દર્દ,ગેસ,એસીડીટી,કબજિયાત જેવી સમસ્યા જડ થી ખતમ થઇ જાય છે.

Post a comment

0 Comments