ટૂંકા કપડાં પહેરેલ રિક્ષામાં નજર આવી આ મશહૂર અભિનેત્રી જુઓ તેની તસવીરો


તમને કહી દઈએ કે બોલિવૂડમાં ઘણી એવી સુંદર અભિનેત્રીઓ છે જે ઘણી મશહૂર થયા પછી પણ પોતાની જિંદગી ઘણી જ સામાન્ય રીતે અને ઘણી જ ખુશ મિજાજ રીતે જીવવાનું પસંદ કરે છે. અને આજે અમે તમને બોલિવૂડની એક એવી જ સુંદર અભિનેત્રી વિશે કહેવાય જઇ રહ્યા છીએ જે ફિલ્મ મોહબતે મા ઘણી જ માસુમ નજર આવી હતી. તો ચાલો જાણીએ તે અભિનેત્રી કોણ છે જેને હાલમાં જ ઓટો રીક્ષામાં બેસેલી જોવા મળી.


તમને કહી દઈએ કે તે બોલિવૂડ અભિનેત્રી બીજી કોઈ નહીં પરંતુ શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ મોહબતે માં નજર આવનારી આ ખૂબસૂરત અભિનેત્રી કિમ શર્મા છે. તમને કહી દઈએ કે કિમ શર્મા ઘણી બોલિવૂડ ફિલ્મોમાં નજર આવી ચૂકી છે. હાલમાં જ કીમ ની થોડી સુંદર તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે. જેમાં કિમ ટૂંકા કપડામાં રિક્ષામાં સવારી કરતા નજર આવી રહી છે. આ અભિનેત્રી કરોડોની માલકીન હોવા છતાં પણ ઓટો રીક્ષામાં સફર કરવાનું પસંદ કરે છે.


ઓટો રિક્ષામાં સવારી કરતા સમયે કિમ શર્મા એ ખુબજ સુંદર સફેદ રંગની ટોપ અને પિંક કલરનું સ્કર્ટ પહેરેલું હતું જેના કારણે તે ખુબજ સુંદર લાગી રહી હતી.


Post a comment

0 Comments