જો તમે પણ વિચારી રહ્યા છો કે હરિયાળી અને સમુદ્ર ની મજા માણવાનું


કેરલ ની આ જગ્યા જ્યાં દેશ વિદેશ થી લોકો આવે છે અને સમુદ્ર અને પહાડો ની મજા માણે છે. તમે જો વિચારી રહ્યા હોય તો કેરલ ની આ જગ્યા છે સવથી બેસ્ટ તમારા માટે મુન્નાર, અલ્લેપી, કુમારકોમ, વાયનાડ, કોવલમ, બેકલ.

1 નેલ્લીયમપૈથી

આ સ્થળ પલક્કડ થી લગભગ 60 કિમી દુર છે. જો તમે પ્રાકૃતિક સોંદર્ય માનવા ઇચ્છતા હોવ તો આ જગ્યા તમારા માટે સવથી બેસ્ટ છે. અહી ચા તેમજ સંતરા ની ખેતી થાય છે. ટ્રેકિંગ તેમજ બોટિંગ નો આનંદ તમે અહી લઈ શકો છો.

2 ગાવી

ગાવી પ્રાકૃતિક સોંદર્ય અને પ્રાચીન ખજાના માટે જાણીતું ફરવા લાયક ગામ છે. અહી મોટા પ્રમાણ માં અલગ અલગ વૃક્ષ તેમજ અલગ અલગ જીવો જોવા મળે છે. અહી બોટિંગ તેમજ અલગ અલગ મશાલા નો આનંદ લઈ શકો છો.

3 રનીપુરમ

જો તમે એડવેન્ચર જગ્યા પર જવા માંગતા હોવ અને ઓછી ટ્રાફિક જોઈતી હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે. અહી ખુબ સુરત હિલ સ્ટેશન આવેલા છે. જુદી જુદી વનસ્પતિ તેમજ હરિયાળી નો આનંદ અહી લઈ શકો છો

4 પનીલી પોરું

જો તમે એક ભીડ ભાડ વાળા શહેરો ની મુલાકાત લેવા માંગતા હોવ તો તમે પનીલી પોરું જઈ શકો છો. કોચ્ચી થી બહાર આવેલું એક શહેર છે. પનીલી પોરું પ્રકૃતિ સોંદર્ય થી ઘરેયાલું છે તમે અહી માનસિક અને આત્મશાંતિ માટે અહી જઈ શકો છો.

Post a comment

0 Comments