જાણો કળિયુગ ના શ્રવણ કુમાર ને જે 20 વર્ષ થી પગપાળા ચાલી ને પોતાની માં ને કરાવે છે ચાર ધામ ની જાત્રા

તમે શ્રવણ કુમાર ની વાર્તા તો જરૂર થી સાંભળી જ હશે, જે  માતા પિતા ને ચાર ધામ ની જાત્રા કરાવવા માટે નીકળ્યો હતો પરંતુ રસ્તા માં જ થયું હતું તેનાથી તો તમે બધા પરિચિત જ હશો. પરંતુ આજે અમે તમને એક એવા યુવક વિષે બતાવવા જઈ રહ્યાં છીએ જેને બધા કળિયુગ ના શ્રાવણ કુમાર ના નામ થી ઓળખે છે. 

જી હા આ વ્યક્તિ એ એક એવો પ્રણય કરાયો છે જેને પૂરો કરતા કરતા તેના જીવન ના 20 વર્ષ થઇ ગયા છે. તો ચાલો આજે તેના આ પ્રણય વિષે જાણીએ. જ્યાં સરકારે તીર્થ ધામ ની જાત્રા માટે સરકારે અનેક સેવા ચાલુ કરી છે જ્યાં એક વ્યક્તિ આ રીતે પણ જાત્રા કરી રહ્યો છે.


મધ્યપ્રદેશ ના જબલપુર નો રહેવા વાળો કૈલાશગીરી જેને આજે કળિયુગ નો શ્રવણ કુમાર કહે છે તે બ્રહ્મચારી જીવન જીવે છે. જે લગાતાર પોતાની માતાને 20 વર્ષ થી ચાર ધામ ની જાત્રા તથા બીજા તીર્થ સ્થળ ની યાત્રા કરાવી રહ્યો છે.


તેના આ કાર્ય ની લોકો તારીફ પણ કરી રહ્યાં છે તો કેટલાક લોકો આલોચના પણ કરી રહ્યાં છે. તો ચાલો જાણીએ તેની પાછળ નું સત્ય અને કેમ સશ્રવણ કુમાર આ રીતે જાત્રા કરાવી રહયો છે અને શા માટે તે શ્રવણ કુમાર બની ગયો.


માં ની આખરી ઈચ્છા પુરી  કરવા માટે કર્યું આ કામ

કૈલાશ જણાવે છે કે તેને આ યાત્રા 25 વર્ષ ની ઉમર માં ચાલુ કરી હતી અને આજે તેની ઉમર લગભગ 50 વર્ષ થઇ ગઈ છે. તમને જણાવી દઈએ કે તેની મણિ ઉમર હાલ 92 વર્ષ થઇ ચુકી છે. તે જણાવે છે કે તે રોજે લગભગ 4-5 કિમિ ની જાત્રા કરી રહ્યાં છે. તેનું કહેવું છે કે તેને આ રીતે 37000 કિમિ ની યાત્રા કરી નાખી છે. આવામાં તેને પોતાની મને કેટલાય તીર્થ સ્થળો ની યાત્રા કરાવી નાખી છે.


2016 માં કર્યું હતું પોતાની યાત્રા નું સમાપન

તમને જણાવી દઈએ કે કૈલાશે પોતાની યાત્રા નું સમાપન વ્રજધામ માં કર્યું હતું અને લગભગ 20 વર્ષ પછી તે પોતાના ગામે પાછો ફર્યો હતો. તે જનાવે છે કે તેને આ સમય દરમિયાન જે પણ દાન મળ્યું તેનાથી તેનું તથા તેની માનું પેટ ભર્યું છે. કૈલાશે 20 વર્ષ સુધી આ જાત્રા ચાલુ રાખી અને તેને 2016 માં તેનું સમાપન કર્યું અને તેના પરિવાર માં કૈલાશ અને તેની માં બે જ રહે છે. 


Post a comment

0 Comments