જગન્નાથ પુરી મંદિર ના 10 રોચક તથ્યો જેને જાણી ને તમને નવાઈ લાગશે

જગન્નાથ પુરી મંદિર ના 10 રોચક તથ્યો જેને જાણી ને તમને નવાઈ લાગશે


જગન્નાથ મંદિર ઓડિસા માં પુરી માં આવેલું છે. તે સમુદ્ર થી થોડે દૂર સ્થિત છે.આ મંદિર આપડા દેશ નું એક પ્રાચીન કલા નો અદભુત નમૂનો છે અહીંયા વિદેશ થી પણ ઘણા શ્રદ્ધાળુ તથા વૈજ્ઞાનિક પ્રયોગ કરવા માટે આવે છે પરંતુ જયારે તે પાછા જાય છે ત્યારે તેમના ચેહરા પર આશ્વર્ય જ હોય છે.તો ચાલો આજે આપણે પણ એવાજ ઐશ્વર્ય જનક સત્યો વિષે જાણી.

જગન્નાથ પુરી મંદિર 214 ફૂટ ઉંચુ છે તથા તેને ઘણું દુર થી જોઈ શકાય છે.

         પુરી મંદિર ને તમે શહેર ના કોઈ પણ ખૂણે થી તેની છોટી ઉપર લાગેલું સુદર્શન ચક્ર જોઈ શકો છો પરંતુ તમે તેને ગમે ત્યાંથી જોશો જે તમારી બાજુ જ દેખાશે.

          પુરી માં હવા હમેશા સામાન્ય દિવસો માં જે બાજુ થી આવે છે તેની ઉંધી દિશામાં જ પવન ફુકાય છે તેનું રહસ્ય આજ સુધી અકબંધ  છે.
પુરી માં ધજા હંમેશા હવા ની વિપરીત દિશા માં જ ફરકાય છે તેનું રહસ્ય આજ સુધી કોઈ ને ખબર નથી.

        જગન્નાથ પુરી મંદિર નું રસોઈ ઘર દુનિયા નું સૌથી મોટું રસોઈ ઘર છે.ત્યાં બનેલો પ્રસાદ ક્યારેય પણ ઘટતો નથી  અને ક્યારેય પણ વધતો નથી.
મંદિર માં ગુમ્બજ નો પડછાયો કોઈ દિવસ જમીન પર પડતો નથી જે આજ સુધી એક રહસ્ય જ છે.

         મંદિર માં પ્રસાદ બનાવ માટે સાત વાસણ નો ઉપયોગ થાય છે અને ચુલો સળગવા માટે હંમેશા સૂકું બળતણ વાપરવામાં આવે છે અને પ્રસાદ હંમેશા  પેહલા ઉપર ના વાસણ માંજ પાકે છે અને ત્યાર બાદ લાઈન માં નીચે સૌથી છેલ્લે ગરમ થાય છે.

        મંદિર ની અંદર સમુદ્ર ની લહેર નો અવાજ બિલકુલ નથી આવતો પરંતુ તમે જયારે બહાર નીકળો છો ત્યારે અવાજ સ્પષ્ટ સંભળાય છે આવી ઉત્તમ કલાકારી ભારત માં બીજે ક્યાંય પણ જોવા નહિ મળે.

      આ મંદિર ઉપર થી ક્યારેય પણ પક્ષી  ઉડાતું નજરે નહિ આવે જે આજે પણ એક રહસ્ય છે અને વિમાન ઉડાડવાની પણ મનાઈ છે.

     મંદિર ઉપર લાગેલી ધજા બદલાવા માટે  ઊંધું ચડવા માં આવે છે જે તેનો વિશ્વાશ છે જે સદીયો થી ચાલ્યો આવે છે.

Post a comment

0 Comments