આ 5 વસ્તુ ના સેવન થી તમે રહેશો બીમારીથી દુર

1 ફણગાવેલા મગ : 50 ગ્રામ મગ ને પાણી માં પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી શરીર માં રહેલી મોટે ભાગની બીમારી દુર થાય જાય છે.

2 ફણગાવેલા ચણા : ફણગાવેલા ચણા રોજે સવારે ખાલી પેટ ખાવાથી વજન માં વધારો થાય છે તેમજ શરીર માં રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે.

Gujarati Article


3 લીમડાના પાન : લીમડાના પાન ને ગુણકારી માનવામાં આવે છે. લીમડાના પાન ને રોજે સવારે ખાલી પેટ ખાવાથી શરીર માં રહેલા રોગ નાબુદ થાય છે.

4 તુલસી પાન : તુલસી ના છોડ ને હિંદુ ધર્મ માં પવિત્ર માનવા માં આવે છે. તુલસી ના પાન પણ જો રોજે સવારે ખાવામાં આવે તો શરીર માં રહેલી બીમારી દુર થાય છે.

5 કેળા : કેળા તમે રોજે ખાતા હશો જો કેળા ને રોજે સવારે દૂધ સાથે ખાવામાં આવે તો શરીર માં વજન વધે છે અને શરીર માં પેટ ને લગતી ઘણી બીમારી ઓ દુર થાય છે.

Post a comment

0 Comments