ન્યુઝ પપેર માં ખાવાનું વીટાળીને ખાવાથી થઈ શકે છે આ જાનલેવા બીમારીઓ


ન્યુઝ પેપર ઉપર ખાવાનું રાખીને ખાતા અથવાતો ટીફીન રાખીને ખાવાનું ખાતા લોકોને તમે પણ જોયા હશે. શું તમને એવું લાગે છે કે આ રીતે ખાવાનું સારું છે?

વિશેષજ્ઞ નું કહેવું એવું છે કે આ રીતે ખાવાથી ઘણા પ્રકારનું નુકશાન થઈ શકે છે.

ન્યુઝ પપેર છાપવા માટે વાપરશ કરતી જે સાહી નો ઉપયોગ કરવામાં આવે છે જેમાં હાનીકારક રસાયણ હોય છે. આ રસાયણ એટલા ખાતાનક હોય છે કે તે કેન્સર પણ કરી શકે છે.

જો ન્યુઝ પપેર ઉપર ગરમ ખાવાનું રાખ્યે ત્યારે ઘણી સાહી ખાવા સાથે ચોટી જાય છે. જે અજાણ્યાજ તમારા ભોજન ઉપર ચોટી જાય છે.

FSSAI એટલે કે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા એ પણ ઘણી વાર કહ્યું કે ન્યુઝ પેપર માં ખાવાનું ખાવાથી ઘણા પ્રકાર ની બીમારી ઓ થઈ શકે છે. જો ન્યુઝ પપેર માં ખાવાનું ખાવાથી તમારા ભોજન માં ચોટેલી સાહી તમારા શરીર માં પાચન સબંધિત સમસ્યા થઈ શકે છે અને તેના કેમિકલ થી હોર્મોન્સ પ્રભાવિત થાય છે.

ન્યુઝ પપેર માં રહેલી સાહી શરીર માં જવાથી તમને ફેફસા તેમજ મૂત્રાશય નું કેન્સર થઈ શકે છે.

Post a comment

0 Comments