જો તમે પણ છાસ ના શોખીન છો તો વાંચો આ આર્ટીકલ

chhas na fayda

છાસ આપણા શરીર માટે લાભકારી માનવામાં આવે છે. આજે આપણે જાણીશું થોડું છાસ વિશે.

1 છાસ માં ફેટ અને કેલેરી નથી હોતું જેના કારણે વજન ઘટાડવામાં મદદ રૂપ થાય છે.

2 પેટ માં થતા અલ્સર માટે ફાયદા કારક છે.

3 હિમોરોયડ માટે છાસ ફાયદા કારક છે.

4 છાસ ના રોજના સેવનથી ચેહરાની ચામડીને ખુબજ ફાયદો મળે છે.

5 બાયોએક્ટીવ પ્રોટીન છાસ માં ભરપુર માત્ર માં મળે છે, જે બ્લડપ્રેશર ને ઘટાડવાનું કામ કરે છે. રોજે છાસ નું સેવન કરવાથી બ્લડપ્રેશર નિયંત્રણ માં રહે છે.

6 રોજે છાસ નું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણ માં રાખી શકાય છે.

7 છાસ માં આદુ અને મસાલા સાથે પીવાથી પેટમાં બળવાની સમસ્યા થી રાહત મેળવી શકાય છે.

8 છાસ નું અધિક માત્ર માં સેવન ના કરવું જોઈએ જેનાથી ડાયરિયા થાય શકે છે.

9 છાસ માં સેચ્યુરેટેડફેટ હોય છે જે અલગ પરિસ્થિતિ માં કોલેસ્ટ્રોલ વધારી શકે છે એટલા માટે હૃદય ના રોગ વાળા વ્યક્તિ એ છાસ નું સેવન ઓછું કરવું જોઈએ.

Post a comment

0 Comments