જાણો દુનિયા ના સૌથી મોટા હિન્દૂ મંદિર વિષે


આજે આપણે દુનિયા અને સુધી મોટા હિન્દૂ મંદિર વિષે વાત કરીશું આમ જોવા જઈએ તો સૌથી વધારે હિન્દૂ મંદિર ભારત માં આવેલા છે પણ આજે આપણે સૌથી મોટા હિન્દૂ મંદિર વિષે જાણીશું.

ભારત દેશ માં ઘણા મંદિર છે કોઈ મંદિર તો એટલા સુંદર છે કે આપણને ત્યાંથી આવવાનું જ મન નહિ થતું હોય પરતું શું તમે જાણો છો દુનિયા માં સુધી મોટું હિન્દૂ મંદિર ક્યાં આવેલું છે તો તે ભારત માં નહિ પરંતુ અમેરિકા માં આવેલું છે.હા દુનિયા નું સૌથી મોટું મંદિર અમેરિકા માં ન્યૂ જર્સી માં આવેલું છે અને મહત્વ ની વાત તો એ છે કે તે 162 એકર માં પથરાયેલું છે. જગ્યા ના માટે તેને દુનિયા નું સુધી મોટું મંદિર માનવામાં આવે છે. અને બીજી વાત એ કે તેના નિર્માણ માં 13,199 પથ્થર ભારત થી ત્યાં મોકલાવ માં આવ્યા છે.આ મંદીર ન્યૂજર્સી ના રૉબિન્સવિલ્લે માં બનાવવા માં આવ્યું છે અને તે એક સ્વામિનારાયણ મંદિર છે. તેની જવાબદારી બોચાચનવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ને સોંપવામાં આવી છે.

આવા ઘણા મંદિર દુનિયા માં મોજુદ છે અને ભારત માં પણ ઘણા રાજ્યો માં આવા મંદિર છે જેને અક્ષયપાત્ર ના નામ થી ઓળખવામાં આવે છે.


આ મંદિર માં લગભગ 108 સ્તંભ છે અને 3 ગર્ભ ગૃહ પણ છે તથા તેની લંબાઈ 134 ફુટ અને પોહળાઈ 87 ફુટ છે તથા 68 હજાર ક્યુબિક ફુટ માં ઇટાલિયન મારબલ વાપરવામાં આવ્યો છે. અને આ મંદિર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવવામાં આવ્યું છે. આ મંદિર ને પુરી રીતે ભારતીય પધ્ધતિ થી જ બનાવવામાં આવ્યું છે.

જો દુનિયા ના બીજા સૌથી મોટા હિન્દૂ મંદિર ની વાત કરવામાં આવે તો તે તામિલનાડુ માં આવેલું છે અને તે 156 એકર માં પથરાયેલું છે અને તેને આપણે શ્રી રંગનાથ સ્વામી ના નામ થી ઓળખીએ છીએ.

Post a comment

0 Comments