એલોવીરા ના આ ગજબ ફાયદાઓ જાણીને તમે પણ ચોકી જશો


એલોવીરા વિષે આજ કાલ તમને પણ ઘણું સાંભળવા મળતું હશે અને હા તમેને તેના ફાયદા વિષે પણ ખબર હશે આજે અમે તમને બીજા ઘણા બધા ફાયદાઓ વિષે જણાવીશું જે તમને નહિ ખબર હોય. તો ચાલો જાણીયે એ બધા એલોવીરા ના ફાયદા વિષે.


1 એલોવીરાને પૌષ્ટિક આહાર ના રૂપ માં પણ વાપરવામાં આવે છે. એલોવીરામાં વિભિન્ન મિનરલ્સ, વિટામિન થી ભરપૂર હોય છે. એલોવીરાનું રોજે સેવન કરવું ફાયદાકાર સાબિત થાય છે.

2 રોજે એલોવીરાનું સેવન શરીર માં સ્ફૂર્તિ આપે છે.

3 પેટ વધવા જેવી સમસ્યા જો રહેતી હોય તો એલોવીરા ફાયદાકારક સાબિત થય શકે છે.

4 ચહેરા ઉપર ના કાળા ડાઘ, ફોડલી, આંખ નીચેના ડાઘ, તેમજ ચામડી જો સુકી રહેતી હોય તો પણ ફાયદો થાય છે.

5 શરીર ની અંદર જો લોહીની ઉણપ રહેતી હોય તો પણ એલોવિરા ફાયદા કારક સાબિત થય શકે છે.

6 ડાયાબિટીશ જેવી સમસ્યા માટે પણ એલોવીરાનો ઉપયોગ થય શકે છે.

7 ઘૂંટણ કે સાંધા ના દુખાવા માટે નારિયેળ ના તેલ માં સરખી માત્રા માં એલોવીરા નું ઝેલ વાપરીને સાંધા ઉપર લાગવાથી રાહત મળે છે.

8 એલોવીરાના ઝેલ ને ગુલાબજળ સાથે લઈને ચેહરા ઉપર લાગવાથી ચેહરા પરના ડાઘ દૂર થાય છે.

Post a comment

0 Comments