ચહેરાના કારણે મજાક ઉડાવતા હતા લોકો અભિનેતાની આજે બધી જ ફિલ્મમાં જાય છે 200 કરોડને પાર


આજે આપણે એક એવા અભિનેતા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના ચહેરાના કારણે લોકો મજાક ઉડાવતા હતા.


આપણે જે અભિનેતા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પરંતુ બોલીવુડના દિગ્ગજ અભિનેતા અજય દેવગન છે. અજય દેવગન એ ફિલ્મ ફુલ ઓર કાટે થી બોલીવુડ માં ડેબ્યૂ કર્યું હતું. તેજ ફિલ્મ પછી અજય દેવગન બોલીવુડ ની દુનિયા માં બાદશાહ બની ગયા હતા. અજય દેવગન એ લગાતાર બેક ટુ બેક હિટ ફિલ્મ આપી છે.


અજય દેવગન ફિલ્મોની દુનિયામાં આવ્યા હતા ત્યારે તેમના ચહેરા ના લીધે લોકો મજાક ઉડાવતા હતા. પરંતુ અમિતાભ બચ્ચન એ તેમને એક દિવસે ડાર્ક હોર્સ કહ્યો હતો. અમિતાભ બચ્ચને તેમનું મનોબળ વધાર્યું હતું અને આજે તે પણ અમિતાભ બચ્ચનના નકશે કદમ પર ચાલીને સફળ થઈ ચૂક્યા છે. તેમની લગભગ બધી જ ફિલ્મ ૨૦૦ કરોડના આંકડાને પાર કરી લે છે.


જો વાત કરવામાં આવે અજય દેવગન ના વર્ક ફ્રન્ટની તો તેમની આવનારી ફિલ્મ તાનાજી છે. આ ફિલ્મમાં તે તેમની પત્ની કાજોલ ની સાથે નજર આવશે અને આ ફિલ્મમાં વિલન ની ભૂમિકા સેફ અલી ખાન ભજવી રહ્યા છે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરી 2020 એ સિનેમા ઘરોમાં રિલીઝ થશે આ ફિલ્મને ઓમ રાઉત એ ડાયરેક્ટ કરી છે.

Post a comment

0 Comments