ઘરમાં જાણ થયા વગર ખૂણામાં રાખી દો આ વસ્તુ ધન માં થશે વૃદ્ધિ


તમને લોકો પણ એ વાત જાણતા હશો કે આજે બધાજ ઘરો માં લવિંગ અને ઈલાયચી નો ઉપયોગ ખાવામાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. એવા માં ધાર્મિક શાસ્ત્રો અનુસાર તેમનો ઉપયોગ પ્રસાદ બનાવવા માં પણ કરવામાં આવે છે અને ટોટકા પણ.

આ ઉપાય અનુસાર સુધી પહેલા તમારે લીલી ઇલાચી લેવાની છે. હવે તમારે પૂજા ઘરમાં બેસી જવાનું છે અને પૂજા ઘર માં બેસીને તમારે તમારા બંને હાથ જોડીને અને આ મંત્ર નો જાપ કરવાનો છે. "ૐ શ્રી શ્રિયે નમઃ" આ મંત્ર ને તમારે એક માળા જાપ કરવાનો છે. ધ્યાન રાખો કે આ મંત્ર નો જાપ કરો ત્યારે તમને કોઈ વ્યક્તિ હેરાન ના કરે આ મંત્ર ના જાપ પછી તમારે ઘરની અંદર સાત ચક્કર લગાવવા ના છે. સાત ચક્કર લગાવ્યા પછી તમારે પાછું પૂજા ઘરમાં બેસી જવાનું છે.


હવે તમારે લાલ રંગ નું કપડું લેવાનું છે અને પછી તેની પોટલી બનાવી ને ઈલાયચી તેમની અંદર નાખી દેવાની છે. ત્યારબાદ પોટલી ને બાંધવા માટે પણ લાલ રંગ ના દોરાનો ઉપયોગ કરો. હવે આ પોટલી ને ઘરમાં એવી જગ્યા એ છુપાવો કે કોઈને નજર ના આવે. તમને કહી દઈએ કે આ ઉપાય ને તમે કોઈ પણ દિવસે અને કોઈ પણ સમયે કરી શકો છો.

Post a comment

0 Comments