મગજ ને શાંત કરવા કરો આટલું કામ


આજકાલ વાતાવરણ નું પ્રદુષણ તેમજ થઈ રહેલા ઘોઘાટ ને લીધે માણસનું મગજ ચીડચીડિયું તેમજ થાકેલુ રહે છે. મગજ ને શાંત કરવા માટે આ ઉપાય જરૂર થી કરવા જોઈએ.

1 મગજ ને શાંત કરવા માટે કામ થયા પછી પર્યાપ્ત ઊંઘ લેવી ખુબજ જરૂરી છે. અપૂરતી નિંદ્રા માણસ ના મગજ ને અશાંત બનાવે છે.

2 પોતાની નવરાશ ની પળો માં એકલા અને શાંત જગ્યા એ થોડો સમય વિતાવવો જોઈએ.

3 પોતાના મગજ ને શાંત કરવા માટે આજુબાજુની જગ્યા ખુબજ મહત્વ રાખે છે. મગજ શાંત રાખવા માટે સારા માહોલ ને પસંદ કરવો જોઈએ.

4 પોતાની દૈનિક ક્રિયા માટે ટાઈમ પ્લાન બનાવવો જોઈએ.

5 મગજ શાંત કરવા માટે વિચારો ને નીયંત્રણ કરવા જોઈએ.

6 મગજ શાંત માટે મલ્ટીટાસ્કીંગ કામ ના કરવા જોઈએ. એક સાથે એક થી વધુ કામ ના કરવા જોઈએ.

7 મગજ શાંત કરવા માટે સવારે વ્યાયામ જરૂર થી કરવા જોઈએ. એકાગ્રતા વધારવા તેમજ મગજ શાંત કરવા માટે વ્યાયામ ખુબજ ઉપયોગી સાબિત થઈ શકે છે.

Post a comment

0 Comments