વેસેલીન થી કરો આ ઉપાય જોઇને તમે પણ ચોકી જશો

1865 માં Robert Chesebrough એ તે ફોર્મુલાને પેટેન્ટ કરાવ્યું જે એક ઓયલી ક્રીમ છે. તે ક્રીમ નું નામ છે વેસેલીન. આપણે બધા જાણીએ છીએ કે વેસેલીન નો ઉપયોગ સુકાયેલી ત્વચા ઉપર કરવામાં આવે છે. પરંતુ એ ઘણા ઓછા લોકો જાણે છે કે વેસેલીન નો ઉપયોગ વાળ, દાગ હટાવવા અને શુજ પોલીશ કરવા માટે કરવામાં આવે છે. આ બધા સિવાય પણ વેસેલીન નો ઉપયોગ કરવામાં આવે છે ચાલો જાણીએ આ બધા વિષે.

tips and tricks of vaseline

1 રેજર ઉપર થોડું વેસેલીન લગાવો


        રેજર ને વાપરતા પહેલા બ્લેડ પર વેસેલીન ને થોડું લગાવવા થી રેજર નવું જેવું લાગશે. આવું ત્યારેજ કરો જયારે રેજર પૂરી રીતે સુકાયેલું હોય છે.

2 નેલ પોલીશ ના ઢાંકણા ઉપર લગાવો


           થોડું વેસેલીન નેલ પોલીશ ના ઢાકણ પર લાગવાથી નેલ પોલીશ નું ઢાકણ ચોટી જતું નથી

3 કાન ની બુટી ને આરામ થી પહેરો


        જો તમને કાનની બુટી પહેરવામાં દુખાવો થાય છે તો કાન ના કાણા ને અને કાન ની પાછળ ની સાઈડ વેસેલીન લગાવવા થી કાન માં દુખાવો થતો નથી.

4 વેસેલીન થી સ્ક્રબ બનાવો


         સુકા હોઠ માટે વેસેલીન માં થોડી ખાંડ મેળવીને હોઠો માટે સ્ક્રબ બનાવો અને તેનાથી મસાજ કરો. આના સિવાય તેમાં સુમુદ્ર મીઠું મેળવીને બોડી સ્ક્રબ બનાવી શકો છો અને આને નહાવા સમયે વાપરવું જોઈએ.

5 મેકઅપ હટાવા માટે


            જો ત્વચાને તેમજ આંખ ને નુકશાન કર્યા વગર જો ચહેરા પરનો મેકઅપ હટાવવો હોય તો વેસેલીન થી સારો ઉપાય કોઈ નથી.વેસેલીન થી ધીમે ધીમે આઈલાઈનર, આઈશેડો અને કાજલ ને હટાવી શકાય છે.

6 શુજ પોલીશ કરો


            જો તમે પણ તમારા શુજ ચમકવા માંગો છો તો શુજ પોલીશ કરતા સમયે થોડું વેસેલીન લગાવો જેનાથી શુજ ચમકાવ લાગશે. આના સિવાય ચામડાના બેગ ને ચમકાવવા માટે પણ વેસેલીન નો ઉપયોગ કરી શકો છો.

7 સુકાયેલી ત્વચા માટે


           જો તમારી એડી ફાટેલી રહેતી હોય તો તેના પર વેસેલીન લગાવીને મોજા પહેરીલો. આવું સુતા સમયે કરો અને સવાર સુધી રહેવાદો ફાટેલી એડી ઓ થી સવારે તમને રાહત મળશે.

8 નેલપોલીશ લગાવતા પહેલા લગાવો વેસેલીન


                નેલપોલીશ લગાવતા પહેલા નખ ની આજુબાજુ વેસેલીન લગાવો જેનાથી નેલ પોલીશ કરતા સમયે આજુબાજુ નેલ પેઇન્ટ લાગતું નથી.

Post a comment

0 Comments